Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Ahmedabad News/ વિવિધ બેન્કના કુલ 61 ડમી બેંક એકાઉન્ટ ખોલાવી અંદાજે 50 કરોડના સાયબર ફ્રોડના નાણાના ટ્રાન્ઝેક્શનનો પર્દાફાશ, 4 આરોપી ઝડપાયા

આ કેસમાં પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી છે

March 26, 2025Nikunj Patel
Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News : અમદાવાદ પોલીસે અલગ અલગ બેન્કના 61 ડમી એકાઉન્ટ ખોલાવીને રૂ.50,00,00,000 (50 કરોડ)ના સાયબર ફ્રોડના નાણાના ટ્રાન્ઝેક્શનનો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી છે.

આ બનાવની વિગત મુજબ અમદાવાદ પોલીસની ઝોન-7 LCB પોલીસે માહિતીને આધારે એલિસબ્રિજ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એક્ટીવા પર જઈ રહેલા ચિરાગ નરેશભાઈ કડીયાને ઝડપી લીધો હતો. તેની પાસેતી પોલીસને અલગ અલગ બેન્કની 18 ચેકબુક, શ્યામ સર્વિસીસ પ્રોપરાઈટર અને સુંદરમ એન્ટરપ્રાઈઝ પ્રોપરાઈટરના નામના બે સ્ટેમ્પ, વિવિધ બેન્કના 9 ઈન્ટરનેશનલ ડેબિટ કાર્ડ, અલગ અલગ કંપનીના 5 સીમ કાર્ડ, તેના ઘરેથી અલગ અલગ બેન્કની 35 ચેક બુક, વિવિધ બેન્કના 33 ડેબિટ કાર્ડ તથા કુલ 24 સિમ કાર્ડ, અલગ અલગ બેન્કોના 15 QRકોડ, અલગ અલગ એન્ટરપ્રાઈઝના 3 રબર સ્ટેમ્પ, સ્વેપ કરવાનું પીઓએસ મશીન વગેરે મળી આવ્યા હતા.

તપાસમાં પેઢી નહી હોવા છતા ખોટા પુરાવા ઉભા કરી ખોટી પેઢીઓના નામે અલગ અલગ ખાતેદારના નામે કરંટ એકાઉન્ટ ખોલીની રૂ.10,000થી ભાડે આપી તથા અલગ અલગ ડમી સિમ કાર્ડ રૂ.1200માં ખરીદી બેન્ક એકાઉન્ટ ખોલાવતી વખતે મોબાઈલ નંબર આપીને બેન્કમાંથી બેન્ક કીટ મેળવી હોવાનું બહાર આવ્યું હતું. તે સિવાય બેંક કીટ તથા મોબાઈલનું સિમ કાર્ડ મોકલી અલગ અલગ જગ્યાએથી ઓપરેટ કરાવી અલગ અલગ એમઓથી ભોગ બનનારને અલગ અલગ મોબાઈલ Whatsappમાં મેસેજ કરીને Whatsapp ગ્રુપમાં જોઈન્ટ કરી શેર બજારમાં તથા ગોલ્ડમાં રોકાણ કરવાની લાલચ આપીને ભોગ બનનારના નાણાં ખોટા પુરાવા ઉભા કરીને ખોટી પેઢીના નામ ઉપર ખોલવામાં આવેલા 61 બેન્ક એકાઉન્ટમાં જમા કરાવીને અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં અંદાજે 50 કરોડનું ટ્રાન્ઝેક્શન કરાવ્યું હતું.

તેમાંથી 33 કરોડ રૂપિયા જમા થયા હતા તેમજ સાયબર હેલ્પ લાઈન નંબર 1930 પર અલગ અલગ રાજ્યમાં પકડાયેલા એકાઉન્ટ પર 66 ફરિયાદો થયેલી છે. જેમાં ફરિયાદીઓના અંદાજે 3 કરોડ રૂપિયાનું સાયબર ફ્રોડ થયું હોવાનું બહાર આવ્યું છે.આ કેસમાં પોલીસે ઈસનપુરમાં રહેતા સ્નેહલ ઉર્ફે પિન્ટુ કે.સોલંકી, ચિરાગ એન.કડીયા, મણીનગરના ગોપાલ કે.પ્રજાપતિ અને કાલુપુરના મુકેશ ખેંગારજી દહીયાની ધરપકડ કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતમાં પરિણીતાએ કર્યો આપઘાત

આ પણ વાંચો:સુરતમાં 12 વર્ષની પુત્રીએ કર્યો આપઘાત! ‘મમ્મી, મારાથી ફોન પાણીમાં પડી ગયો’

આ પણ વાંચો:સુરતમા પરિવારે કર્યો સામૂહિક આપઘાત,ઘર માંથી મળી સુસાઇડ નોટ

Post navigation

પોલીસની અસામાજિક તત્વો પર તવાઈ: 6.70 કરોડની વીજળી ચોરી ઝડપાઈ, 624 ગેરકાયદે કનેક્શન કાપવામાં આવ્યા
વિસાવદર પેટાચૂંટણીઃ AAP ગોપાલ ઇટાલિયાને ઉતારી લાવ્યું રાજકીય ગરમાવો !

More Posts

Not Set/ હવે તો હદ કરી!! ટ્રાફિકનાં નવા નિયમોનુસાર ટ્રક ડ્રાઈવરને 86,500 રૂપિયાનો ફટકાર્યો દંડ

September 9, 2019September 9, 2019hardik shah

Not Set/ ખોરાક માટે મોરને લઇ જવું યુવાનોને પડ્યું ભારે, યુવાનોની વન વિભાગએ કરી અટકાયત

August 9, 2018August 9, 2018Nirmal Acharya

National/ આવતીકાલથી શરૂ થશે કોરોનાનો બુસ્ટર ડોઝ, એક દિવસમાં કેટલો ટાર્ગેટ? જાણો શું છે સરકારની તૈયારી

January 9, 2022January 9, 2022padma prajay

Gujarat/ પાંચ રાજ્યોની ચૂંટણીનો મહા એક્ઝિટ પોલ, પંજાબમાં બની શકે છે AAP ની સરકાર, યૂપીમાં ફરી યોગીની સરકારના એંધાણ, લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારને મોટી રાહત, જે યૂપી જીતે તે દેશ જીતે તેવી છે માન્યતા, અખિલેશની લડત છતાં યોગી આગળ, મણિપુરમાં પણ ફરી ભાજપ સરકારનું અનુમાન, ઉત્તરાખંડમાં કૉંગ્રેસની સરકારની શક્યતા, ગોવામાં કૉંગ્રેસ આગળ પણ સ્પષ્ટ બહુમતિ નહીં, 10 માર્ચે પાંચ રાજ્યોની ચૂંટણીનું પરિણામ

March 7, 2022parth amin

Rajkot News/ EDએ રાજકોટનાં કૌભાંડીઓ સામે કડક કાર્યવાહી શરૂ કરી

November 27, 2025Nikunj Patel

America/ અમેરિકન પ્રમુખ બાઈડેને ખાધુ લથડિયું, એરફોર્સ વન પર ચઢતા સમયની ઘટના, બે વાર પગથિયું ચૂકી ગયા બાઈડેન, એકવાર તો પગથિયા પર જ પડી ગયા, માંડ ઉભા થઈને પછી આપી સલામી, ટ્રમ્પ કરી ચૂક્યા છે બાઈડેન અંગે ટિપ્પણી, બાઈડેનને વૃદ્ધ કહી ચૂક્યાં છે ટ્રમ્પ

March 20, 2021parth amin
રોડ-રસ્તા

Not Set/ મોરબીમાં નવા રોડ-રસ્તા બનાવવા કવાયત, 3.25 કરોડના ખર્ચે નવા રોડ તૈયાર કરાયા

November 27, 2021November 27, 2021Maya Sindhav

Gandhinagar News/ ‘સાપુતારા મેઘ મલ્હાર પર્વ-2024’ નો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રારંભ કરાવશે

July 28, 2024July 28, 2024jani

Not Set/ રાજયમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 17,119 નવા કેસ નોંધાયા,10 ના મોત થયા

January 18, 2022Hemangi jani

AMpox virus/ કોરોના વેકિસન બનાવનાર કંપની હવે Mpox વાયરસની બનાવશે રસી, કેવી રીતે ફેલાય છે આ વાયરસ

August 20, 2024Heena Dave
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy