Gujarat/
CM વિજય રૂપાણીએ રસી મુદ્દે કર્યુ ટ્વિટ, ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સનું રસીકરણ, કોરોના વોરિયર્સનાં રસીકરણમાં પ્રથમ રાજ્ય, 60 વર્ષથી વધુ વયનાં 42 લાખ લોકોએ રસી લીધી, 45 વર્ષથી વધુ વયનાં લઇ રહ્યાં છે રસી, લોકોને કોરોનાની રસી લેવા કરી અપીલ
