Gujarat/
અમદાવાદ શહેરમાં નવા 607 કેસ નોંધાયા, સુરતમાં શહેરમાં નવા 611 કેસ નોંધાયા, વડોદરામાં શહેરમાં નવા 202 કેસ નોંધાયા, રાજકોટ શહેરમાં નવા 159 કેસ નોંધાયા, જામનગર શહેરમાં નવા 24 કેસ નોંધાયા, ભાવનગર શહેરમાં 28 નવા કેસ નોંધાયા
