Gujarat/ ગૃહમાં લવ જેહાદના બિલ પરની ચર્ચા યથાવત, ચર્ચ દરમિયાન કોંગ્રેસના ઈમરાન ખેડાવાલાએ કર્યો વિરોધ, ગૃહમાં ખેડાવાલાએ બીલની કોપી ફાડી નાંખી, ગૃહમાં હોબાળો,ભાજપના સભ્યએ કર્યો વિરોધ, ગૃહમંત્રીનો પોઈન્ટ ઓફ ઓર્ડર, ખેડાવાલા સામે પગલા લેવાની માગ

Breaking News