Gujarat/
CM અને ડે CMની અધ્યક્ષતામાં મળી બેઠક,બેઠકમાં સરકારે લીધા મહત્વના 7 નિર્ણયો,ઓક્સિજન ઉત્પાદકોને સરકારનો આદેશ,ઓક્સિજનનો 60 ટકા સપ્લાય આરોગ્ય ક્ષેત્રે આપવાનો,8 મનપામાં 500 બેડની હોસ્પિ.શરૂ થશે,8 IAS,IFS અધિકારીઓને સોંપાઇ જવાબદારી,ખાનગી હોસ્પિ.પણ કોવિડ સેન્ટર શરૂ કરી શકશે,દૈનિક 1500થી 2000 નો ચાર્જ લઇ શકશે,SVP અસારવા- સોલા સિવિલથી મળશે રેમડેસિવિર,બધી APMC,અમૂલ પાર્લર પર 1 રૂપિયામાં મળશે માસ્ક,ત્રિપલ લેયર માસ્ક એક રૂપિયામાં નાગરિકોને મળશે
