Gujarat/
વડોદરા શહેરના ધારાસભ્ય કોરોનાથી સંક્રમિત, મનીષા વકીલનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ , RTPCR ટેસ્ટ બાદ ધારાસભ્ય પોઝિટિવ, સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવા કરી અપીલ
