Revenue Talati Deputy Mamlatdar Transfer List: ગુજરાતના વહીવટી તંત્રમાં મોટા પાયે ફેરબદલ કરવામાં આવ્યો છે. રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વધુ વેગવંતી બનાવવા અને જરૂરિયાત મુજબના ફેરફારો કરવા માટે 145 નાયબ મામલતદાર અને 207 રેવન્યૂ તલાટીઓની બદલીના આદેશો જારી કરવામાં આવ્યા છે.
Revenue Departmentમાં બદલીનો ગંજીપો
રાજ્યના વહીવટી તંત્રમાં સુધારણા અને કાર્યક્ષમતા વધારવા માટે લાંબા સમયથી એક જ જિલ્લામાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓની મોટા પાયે બદલી કરવામાં આવી છે. આ ફેરબદલ હેઠળ કુલ 145 નાયબ મામલતદાર અને 207 રેવન્યૂ તલાટીઓની બદલીના આદેશ આપવામાં આવ્યા છે.
સંપૂર્ણ યાદી
બદલી પામેલા તમામ કર્મચારીઓના નામ, તેમનું હાલનું કાર્યસ્થળ અને નવી નિમણૂકનું સ્થળ નીચે મુજબની યાદીમાં જોઈ શકાય છે.







