India/
દેશમાં રેકોર્ડની નવી ટોચે કોરોના, 24 કલાકમાં 1.44 લાખથી વધુ નવા કેસ, આજ દિન સુધીનો સૌથી મોટો આંક, દેશમાં એક્ટિવ કેસ હવે 10.40 લાખ, કુલ કેસની સંખ્યા 1.32 કરોડને પાર, 24 કલાકમાં વધુ 773 નાગરિકોના મોત, કુલ મૃત્યુઆંક 1.68 લાખને પાર, મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 58,993 કેસ
