Gujarat/ ગાંધીનગર સચિવાલયમાં વધુ 30 પોઝિટિવ કેસ , અત્યાર સુધીમાં સચિવાલયમાં 300 લોકોને થયો છે કોરોના, જૂના અને નવા સચિવાલયમાં કોરોનાનો વધ્યો ચેપ , વધુ 30 કેસ આવતા તંત્રમાં દોડધામ , મહેસાણાનાં DDO મનોજ દક્ષિણી પણ સંક્રમિત , એક પછી એક અધિકારી પણ બની રહ્યાં છે કોરોનાનો શિકાર , સચિવાલયમાં તકેદારીનાં પગલા લેવાની જરૂર

Breaking News