Gujarat/અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં ઇંજેક્શનનું વેચાણ બંધ, ગઈકાલે 10 હજાર પરિવારને ઇંજેક્શન અપાય , ટોકન સિસ્ટમથી આપવામાં આવ્યા ઇંજેક્શન , ઝાયડસ હોસ્પિટલ ખાતે પોલીસનો બંદોબસ્ત , રેમડેસિવિર ઇંજેક્શનનો જથ્થો ખૂટી પડતાં વેચાણ બંધ
India/આજથી ચૈત્રી નવરાત્રિના પર્વનો પ્રારંભ , આજે ગુડી પડવો અને ચેડીચંડ પર્વની ઉજવણી, PM મોદીએ દેશવાસીઓને પાઠવી શુભેચ્છા , PM મોદીએ ટ્વીટ કરી પાઠવી શુભકામના
Ahmedabad/અમદાવાદમાં કોરોના સંક્રમણમાં વધારો, પૂર્વનાં પટ્ટામાં વધ્યું કોરોનાનું સંક્રમણ, મણિનગર,વટવા,વસ્ત્રાલમાં વધ્યાં કેસો, પશ્ચિમ અમદાવાદમાં પણ કેસોમાં વધારો, 26 નવા સ્થળોનો માઇક્રો કન્ટે.ઝોનમાં ઉમેરો, 23 સ્થળોને માઇક્રો કન્ટે.ઝોનમાં અપાઇ મુક્તિ, માઇક્રો કન્ટે.ઝોનમાં કુલ 393 સ્થળોનો સમાવેશ
Ahmedabad/અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં ઇંજેક્શનનું વેચાણ બંધ, ગઈકાલે 10 હજાર પરિવારને ઇંજેક્શન અપાયા, ટોકન સિસ્ટમથી આપવામાં આવ્યા ઇંજેક્શન, રેમડેસિવિર ઇંજેક્શનનો જથ્થો ખૂટી પડતાં વેચાણ બંધ, ઝાયડસ હોસ્પિટલ ખાતે પોલીસનો બંદોબસ્ત
Ahmedabad/આજથી અમદાવાદ ગાંધીઆશ્રમ રહેશે બંધ, કોરોના સંક્રમણ વધતા લેવામાં આવ્યો નિર્ણય, 30 એપ્રિલ સુધી ગાંધીઆશ્રમ મુલાકાતીઓ માટે બંધ, અમદાવાદમાં સતત વધી રહ્યા છે કોરોનાના કેસ, અમદાવાદ શહેરમાં 24 કલાકમાં 1907 કેસ નોંધાયા
Gujarat/ગુજરાતમાં ધાર્મિક-રાજકીય મેળાવડા પર પ્રતિબંધ, CM રૂપાણીની સંક્રમણ અટકાવવા મોટી જાહેરાત, ધાર્મિક અને સામાજીક કાર્યક્રમો સંદતર બંધ કરાયા, એપ્રિલ મહિનાના તમામ તહેવારો પર સંપૂર્ણ પ્રતિબંધ, 50 વ્યક્તિઓ જ લગ્ન સમારોહમાં હાજર રહી શકશે, સરકારી સહિત તમામ ઓફિસોમાં 50 ટકા જ સ્ટાફ, 30 એપ્રિલ સુધી શૈક્ષણિક કાર્ય બંધ રખાશે
Gujarat/આજથી ચૈત્રી નવરાત્રિના પર્વનો પ્રારંભ, ગુડી પડવો અને ચેડીચંડની પણ ઉજવણી, કોરોનાને લઈ અનેક મંદિરો ભક્તો માટે બંધ, શક્તિપીઠ અંબાજી, બહુચરાજી, પાવાગઢ મંદિર બંધ, ભક્તો ઘરે બેઠા ઓનલાઇન દર્શન કરી શકશે, મરાઠીઓ નવા વર્ષ ગુડી પડવાની કરશે ઉજવણી, સિંધીઓના નવા વર્ષ ચેડીચંડની પણ ઉજવણી
Rajkot/રાજકોટ નજીક કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ, સિલિકોન કેમિકલ બનાવતાં બોઇલરમાં બ્લાસ્ટ, 4 શ્રમિકોના મોત, 12 શ્રમિકો થયા ઇજાગ્રસ્ત, કુવાડવા-વાંકાનેર પીપરડી ગામ નજીકની ધટના, ઇજાગ્રસ્તોને રાજકોટ સિવિલ હોસ્ટિલમાં ખસેડાયા
Indian/દેશમાં કોરોનાનો હાહાકાર યથાવત, 24 કલાકમાં 1.60 લાખ નવા કેસ, દેશમાં રિકવરીમાં રાહતજનક સુધારો, 24 કલાકમાં 95 હજારથી વધુ રિકવર, એક્ટિવ કેસ સાડા બાર લાખને પાર, દેશમાં કુલ કેસ હવે 1.36 કરોડથી વધુ
Gujarat/જુનાગઢના ધારાસભ્ય ભીખાભાઇ જોશીને કોરોના,ભીખાભાઇએ ટ્વીટર કરી પોઝિટીવ હોવાની આપી માહિતી,ભારતી બાપુની સમાધિ સમયે રહ્યા હતા હાજર,ભીખાભાઇ જોશી થયા હોમ કોરોન્ટાઇન