Gujarat/ગાંધીનગર દહેગામમાં આજથી સ્વૈચ્છિક બંધ , આજથી બપોર બાદ દુકાનો રહેશે બંધ , દહેગામમાં 18 એપ્રિલ સુધી આંશિક બંધ , સાંજે 4 વાગ્યા બાદ ધંધા રોજગાર રહેશે બંધ , ઇમરજન્સી સેવાઓ 24 કલાક રહેશે ચાલુ, દૂધની ડેરીઓ રાત્રે 10 વાગ્યા સુધી રહેશે ચાલુ
Gujarat/સુરત કોરોનાના ભરડામાં મનપા કમિશ્નરનો પરિવાર સપડાયો, કમિશ્નરના પત્ની અને પરિવારના અન્ય સભ્યો થયા કોરોના સંક્રમિત, બંચ્છાનિધિ પાનીના સાસુ-સસરાનો પણ થયા સંક્રમિત, હાલ તમામને હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ
Gujarat/CM જનસંપર્ક કાર્યાલયના અધિકારીને કોરોના, CM જનસંપર્ક કાર્યાલયના અધિકારી ચંદ્રેશ કોટકને કોરોના , હાલ તબિયત સ્થિર અને હોમ આઇસોલેશન, સંપર્કમાં આવેલા તમામને ટેસ્ટ કરાવવા કરી અપીલ
Gujarat/શક્તિપીઠ અંબાજી મંદિર આજથી ભક્તો માટે બંધ, આજથી 30 એપ્રિલ સુધી મા ના દર્શન માટે પ્રતિબંધ , અંબાજીમાં ભક્તોનો ધસારો ન વધે તે માટે નિર્ણય, કોરોનાનું સંક્રમણ અટકાવવા મંદિર વહીવટી તંત્રનો નિર્ણય, માત્ર પૂજારી દ્વારા મંદિરમાં સેવા પૂજા ચાલુ રહેશે, ભક્તો ઘરે બેઠા ઓનલાઇન દર્શન કરી શકશે
Gujarat/મહેસાણામાં બહુચરાજી મંદિર આજથી બંધ, ચૈત્રી નવરાત્રિ પર 30 એપ્રિલ સુધી બંધ , કોરોનાના કેસો વધતા લેવાયો નિર્ણય, બહુચરાજી મંદિર ટ્રસ્ટ દ્વારા લેવાયો નિર્ણય
Gujarat/સુરેન્દ્રનગરના ચોટીલામાં APMC બંધ , ચોટીલામાં સંક્રમણ વધતા લેવાયો નિર્ણય, APMC 6 દિવસ બંધરાખવાનો કરાયો નિર્ણય, આજથી 18 એપ્રિલ સુધી બંધ રાખવનો નિર્ણય, કોરોના સંક્રમણને લઇ 6 દિવસ માર્કેટ યાર્ડ બંધ
Gujarat/વલસાડનું પારનેરા મંદિર દર્શનાર્થીઓ માટે બંધ , ચૈત્રિ નવરાત્રિ દરમિયાન ચામુંડા મંદિર રહેશે બંધ , 13 એપ્રિલ થી 22 એપ્રિલ સુધી મંદિર રહેશે બંધ, પારનેરા મંદિર ટ્રસ્ટ દ્વારા લેવાયો નિર્ણય ,, મંગળવારથી ચૈત્રી નવરાત્રીનો થઈ રહ્યો છે આરંભ, મંદિરમાં પૂજાવિધિ તેમજ હોમહવન ચાલુ રહેશે, ભક્તો ઘરે રહી માતાજીની આરાધના કરે તેવી અપીલ
Gujarat/તાપી બાજીપુરામાં આજથી બપોર બાદ સ્વયંભૂ બંધ, સવારે 8 થી બપોરે 2 વાગ્યા સુધી રહેશે દુકાનો ખુલ્લી, કોરોનાનું સંક્રમણ વધતા કમલછોડ ગ્રા.પં.નો નિર્ણય, 13થી 21 એપ્રિલ સુધી બપોર બાદ લોકડાઉનનો નિર્ણય, ગામમાં મેડિકલ દુકાનો અને દવાખાના રહેશે ખુલ્લા, રેસ્ટોરન્ટ બપોરે 4 થી 8 સુધી માત્ર પાર્સલ સેવા આપશે
Gujarat/સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ બંધ , ઝંખવાવ-વાંકલ ગામમાં આજે દુકાનો બંધ, વેપારીઓ આજે સ્વૈચ્છિક દુકાનો રાખશે બંધ, કોરોના સંક્રણ વધતા લેવામાં આવ્યો નિર્ણય , વેપારીઓ આજે સ્વૈચ્છિક દુકાનો રાખશે બંધ
Gujarat/મહેસાણામાં જનસેવા કેન્દ્ર અને ઇ ધરા કેન્દ્ર બંધ , 30 એપ્રિલ સુધી તાલુકા મથકે જનસેવા કેન્દ્રો બંધ , વધતા જતા કોરોના સંક્રમણ ને પગલે લેવાયો નિર્ણય, અધિક કલેકટર પ્રદીપસિંહ રાઠોડ દ્વારા લેવાયો નિર્ણય, આજથી 30 એપ્રિલ સુધી લોકોને ન આવવા અપીલ