Ahmedabad/
અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં ઇંજેક્શનનું વેચાણ બંધ, ગઈકાલે 10 હજાર પરિવારને ઇંજેક્શન અપાયા, ટોકન સિસ્ટમથી આપવામાં આવ્યા ઇંજેક્શન, રેમડેસિવિર ઇંજેક્શનનો જથ્થો ખૂટી પડતાં વેચાણ બંધ, ઝાયડસ હોસ્પિટલ ખાતે પોલીસનો બંદોબસ્ત
