Breaking News/અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ શરુ પવન ફૂંકાવાની સાથે વાદળો ઘેરાયા અનેક વિસ્તારોમાં ઉડી ધૂળની ડમરીઓ શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ શરુ
Weather/જામનગરના તાલુકામાં કમોસમી વરસાદ જામજોધપુર, લાલપુર તાલુકામાં વરસાદ શિયાળુ પાક પર માવઠાની આફત જગતનો તાત ચિંતામાં મુકાયો અગાઉ માવઠાની કરી હતી આગાહી
Weather/દેવભૂમિદ્વારકામાં અચાનક વાતાવરણમાં પલ્ટો જિલ્લાના બે તાલુકામાં કમોસમી વરસાદનું આગમન કલ્યાણપુર પંથક બાદ ભાણવડ પંથકમાં વરસાદ ગુંદા અને સાજડિયારી ગામે કમોસમી વરસાદ કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો ધાણા, જીરું, ઘઉં જેવા પાકને નુકશાન થવાની ભીતી
Weather/સુરેન્દ્રનગર અને વઢવાણમાં કમોસમી વરસાદ વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ શરૂ વારંવાર વાતાવરણમાં પલટો ખેડૂતોમાં ચિંતાનું કારણ વરિયાળી, જીરું સહિતના પાકોને નુકશાનીની ભીતિ
Weather/મહુવા: બગદાણા પંથકના વિસ્તારમાં કમોસમી વરસાદ કોટીયા, થાડશ તેમજ આજુબાજુના પથકમાં વરસાદ ભારે પવન સાથે ધોધમાર વરસાદી ઝાપટા કેરી અને ખેતરમાં ઉભા પાકને ભારે નુકશાન કમોસમી વરસાદે ખેડુતોને રાતા પાણીએ રોવડાવ્યા
Gujarat/અમદાવાદના ધોળકા પોલીસ સ્ટેશનમાં ACBની ટ્રેપ હેડકોન્સ્ટેબલ અરવિંદ પટેલ લાંચ લેતા ઝડપાયો ફરિયાદીને વાહન-મોબાઈલ પરત આપવા માટે માંગી હતી લાંચ 25 હજારની લાંચ લેતા ACBએ રંગે હાથ ઝડપી પાડ્યો