Weather/ દેવભૂમિદ્વારકામાં અચાનક વાતાવરણમાં પલ્ટો જિલ્લાના બે તાલુકામાં કમોસમી વરસાદનું આગમન કલ્યાણપુર પંથક બાદ ભાણવડ પંથકમાં વરસાદ ગુંદા અને સાજડિયારી ગામે કમોસમી વરસાદ કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો ધાણા, જીરું, ઘઉં જેવા પાકને નુકશાન થવાની ભીતી

Breaking News