Breaking News/હવામાન વિભાગની આગાહી આગામી 2 દિવસ સામાન્ય વરસાદ રહેશે અમદાવાદ,ગાંધીનગરમાં સામાન્ય વરસાદ પડી શકે કચ્છ, ભાવનગર, અમરેલીમાં વરસાદની આગાહી બનાસકાંઠા, સાબરકાંઠા,મહીસાગરમાં પડશે વરસાદ નર્મદા, તાપી, ડાંગમાં સામાન્ય વરસાદની આગાહી 21 માર્ચના ફરી એક વેસ્ટન ડિસ્ટર્બન સક્રિય 21 થી 22 ફરી વરસાદની આગાહી
Ahmedabad/મહાઠગ કિરણ પટેલ મામલો મામલે જમ્મુ-કાશ્મીર પોલીસ એક્શનમાં અમદાવાદમાં નાખ્યા ધામા મણિનગરની પ્રિન્ટિંગ પ્રેસમાં સર્ચ કર્યુ પ્રિન્ટીંગ પ્રેસના માલિકનું લીધું નિવેદન આકાંક્ષા ક્રિએશન નામની દુકાનમાં કર્યું સર્ચ કોમ્પ્યુટર હાર્ડ ડીશ અને ડોક્યુમેન્ટની તપાસ
Breaking News/મહાઠગ કિરણ પટેલ મામલે મોટા સમાચાર મહાઠગ કિરણ પટેલ સામે ગાળિયો કસાયો મહાઠગની તપાસમાં ગુજરાત ATS જોડાયું ગુજરાત ATSની ટીમ જમ્મુ-કાશ્મીર પહોંચી મહાઠગ પાક. બોર્ડર સુધી જઈ આવ્યો ATSના અધિકારીઓ પણ મહાઠગના સો. મીડિયા ફ્રેન્ડ ભાજપના નેતાઓ પણ સોશિયલ મીડિયા એકાઉન્ટ સાથે રાજકારણીઓને પણ પોતાની જાળમાં ફસાવ્યા રાજ્યના કેટલાક સંતો પણ ફસાયાની ચર્ચા મહાઠગનો ભોગ બનેલા બહાર નથી આવી રહયા
Corona Cases/રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ધીમેધીમે વધ્યું 24 કલાકમાં કોરોનાના 121 કેસ નોંધાયા 24 કલાકમાં 35 દર્દીઓ થયા ડિસ્ચાર્જ રાજ્યમાં કુલ 521 એક્ટિવ કેસ અમદાવાદ કોર્પો.માં 49 કેસ નોંધાયા રાજકોટ કોર્પો.માં 12 કેસ નોંધાયા સુરત કોર્પો.માં 12 કેસ નોંધાયા વડોદરા કોર્પો.માં 4 કેસ નોંધાયા મહેસાણામાં કોરોનાના 11 કેસ નોંધાયા સાબરકાંઠામાં કોરોનાના 7 કેસ નોંધાયા ભાવનગર કોર્પો.માં 3 કેસ નોંધાયા સુરત ગ્રામ્યમાં કોરોનાના 3 કેસ નોંધાયા વલસાડમાં કોરોનાના 3 કેસ નોંધાયા બનાસકાંઠા, ભરૂચ, સુરેન્દ્રનગરમાં 2-2 કેસ ગાંધીનગર કોર્પો.માં કોરોનાના 2 કેસ
Breaking News/આગામી 5 દિવસ ગુજરાતને માથે વરસાદી આફતના એંધાણ તાપમાનની સાથે કમોસમી આગાહીના દિવસો વધ્યા રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી સોરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદની આગાહી અમદાવાદ શહેરમાં પણ પડી શકે છે વરસાદી ઝાપટા બનાસકાંઠા,પાટણમાં બરફના કરા સાથે વરસાદની આગાહી રાજકોટ અને અમરેલીમાં પણ પડશે કરા સાથે વરસાદ 21 માર્ચ સુધી અપાઈ છે કમોસમી વરસાદની આગાહી આજે 7.30 સુધીમાં અનેક શહેરોમાં વરસાદની આગાહી રાજ્યના 21 જિલ્લાઓમાં વરસાદની આગાહી સાંબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ પડી શકે છે વરસાદ આણંદ, વડોદરા, ભરૂચમાં વરસાદની આગાહી નર્મદા, દાહોદ, મહીસાગર, સુરતમાં પડશે વરસાદ ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણમાં વરસાદી આગાહી દાદરાનગર હવેલી, અમરેલીમાં કરા સાથે પડશે વરસાદ સોમનાથ અને ભાવનગરને ઘમરોળશે વરસાદ સુરેન્દ્રનગર, રાજકોટમાં ભારે પવન સાથે વરસાદી આગાહી કચ્છ અને બોટાદમાં પણ વ્યાપક વરસાદની આગાહી રાજ્યમાં આવતીકાલે પણ મેઘ મહેર રહેશે યથાવત રાજ્યના 12 જિલ્લાઓમાં આવતીકાલે વરસાદની આગાહી અરવલ્લી, અમદાવાદ, આણંદમાં વરસાદની આગાહી દાહોદ, નર્મદા, છોટા ઉદેપુરમાં વરસાદની આગાહી સાબરકાંઠા, તાપી, ડાંગમાં વરસી શકે છે વરસાદ સુરત, ભાવનગર, અમરેલીમાં પણ વરસાદની આગાહી
Ahmedabad/કાલુપુર રેલવે સ્ટે.નું થશે નવીનીકરણ રેલવે વિભાગ દ્વારા ટેન્ડર બહાર પાડ્યું યોગ્ય વ્યક્તિને અપાશે નવનિર્માણનું કામ સાંસ્કૃતિક વારસાને જાળવી રખાય તે રીતે બનાવાશે એરપોર્ટને પણ ટક્કર મારે તેવું બનાવાશે સ્ટેશન ન્યુયોર્કના હડસ્ટન હાઈલાઈન પર બનાવી ડિઝાઇન રીડેવલપમેન્ટનું કામ 36 મહિનામાં પૂર્ણ કરવાનો છે ટાર્ગેટ વિવિધ કનેક્ટિવિટી અને સુવિધા ધરાવતું સ્ટેશન
Morbi/ઝૂલતા પુલ દુર્ઘટના કેસનો મામલો મોરબીની ડ્રિસ્ટ્રીક એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી રહ્યો છે કેસ સમગ્ર મામલે કુલ 10 આરોપીઓની કરાઈ છે ધરપકડ તમામ આરોપીઓ સામે કોર્ટમાં મુકાઈ ગઈ છે ચાર્જશીટ છેલ્લે ઓરેવાના જયસુખ પટેલ સામે ચાર્જશીટ ફાઈલ કરાઈ પુલ દુર્ઘટનાનો મુખ્ય આરોપી છે જયસુખ પટેલ આજે મોરબીની કોર્ટમાં જયસુખ પટેલની પ્રથમ મુદ્દત જયસુખ પટેલ પોતાના વકીલ સાથે થયા કોર્ટમાં હાજર કોર્ટે આગામી 31 માર્ચના રોજ ચાર્જ ફ્રેમનો આપ્યો આદેશ વધુ સુનાવણી આગામી 31 માર્ચે હાથ ધરાશે