Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Arvalli/ભિલોડામાં વીજળી પડતા ખેડૂતનું મોત બુઢેલી ગામે વીજળી પડવાથી ખેડૂતનું મોત ખેડૂતનું મોત થતા પરિવાર પર આભ તૂટ્યુ ઘેટાં બકરાના વ્યવસાય સાથે સંકળાયો હતો મૃતક ખેડૂતનું મોત થતા પરિવાર પર આભ તૂટ્યુ

19 new Districts in Rajasthan

Rajasthan/રાજસ્થાનમાં 19 નવા જિલ્લા બનાવવાની જાહેરાત, ગેહલોતે વિધાનસભામાં કરી જાહેરાત

Notice to God from Railway

Jharkhand/રેલવે તરફથી ભગવાનને નોટિસ, 10 દિવસમાં મંદિર ખાલી કરો નહીં તો કાર્યવાહી થશે

Hola Mohalla

sikh community/શીખોની હોળીમાં ગુલાલ સાથે બહાદુરીનો પણ રંગ, અનોખી હોલા મોહલ્લાની ઉજવણી

Shami-Siraj wreaked

ind vs aus odi series/શમી-સિરાજે એવું પ્રદર્શન કર્યું કે ઓસ્ટ્રેલિયા 200 રન પણ ન બનાવી શક્યું

Gujarat/હવે દાહોદ પણ બનશે સ્માર્ટ સિટી સ્માર્ટ સિટી મિશન અંતર્ગત રાજ્યના 6 શહેરોની પસંદગી કેન્દ્ર સરકારે સ્માર્ટ સિટી અંતર્ગત શહેરોની કરી પસંદગી કેન્દ્ર સરકાર દ્વારા કુલ 2,326 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ દાહોદને સ્માર્ટ સીટી બનાવવા 293 કરોડની ગ્રાન્ટ ફાળવવાઈ અમદાવાદને 459.34 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી ગાંધીનગરને 315.305 કરોડની ગ્રાન્ટ ફાળવવાઈ રાજકોટને 386.76 કરોડની ગ્રાન્ટ ફાળવવાઈ સુરતને 490 કરોડની ગ્રાન્ટ ફાળવવાઈ વડોદરા શહેરને 382 કરોડની ગ્રાન્ટ ફાળવવાઈ

Ahmedabad/કોર્પોરેશનનો મહત્વનો નિર્ણય ઉનાળાની ગરમીને લઈને લીધો નિર્ણય ગરમીમાં લોકો મોડે સુધી બગીચામાં બેસી શકાશે રિવરફ્રન્ટના તમામ બગીચાઓ રાતે 11 સુધી ખુલ્લા અટલબ્રિજની ટિકિટ રાતે 10 વાગ્યા સુધી મળશે બાયો ડાયવર્સીટી પાર્ક સાંજે 5 સુધી ખુલ્લો રહેશે સવારે 7 થી સાંજે 5 સુધી જ ખુલ્લો રહેશે

Weather/જુનાગઢઃ વંથલીમાં વરસાદી વાતાવરણ વાતાવરણમાં આવ્યો અચાનક પલટો વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ કમોસમી વરસાદની હવામાન વિભાગની છે આગાહી વરસાદથી ખેડૂતોના પાકને થઈ શકે નુકસાન વંથલી પંથકમાં મબલખ છે કેરીનો પાક કેરીના પાકને થઈ શકે છે નુકસાન

Ahmedabad/અત્યાર સુધીમાં H3N2ના 4 કેસ 4 માંથી 2 દર્દી હોસ્પિટલમાં દાખલ LG અને શારદા બેન હોસ્પિટલમા બે દર્દી દાખલ કોર્પો. આગામી સમયમાં સંજીવની રથ કરશે શરૂ Amc હસ્તક આવેલ હોસ્પિ.માં આઇશોલેશન વોર્ડ તૈયાર મેડિકલ ઓફિસર ઘરે જઈ રેપીડ ટેસ્ટની કીટથી કરશે ટેસ્ટિંગ

Breaking News/કિરણ પટેલનો ગુનાહિત ઇતિહાસ કાશ્મીરમાંથી ઝડપાયો હતો કિરણ પટેલ કિરણ પટેલ વિરોધ 3 ગુના પોલીસ ચોપડે દાખલ વડોદરા, અમદાવાદ, અરવલ્લીમાં નોંધાયા ગુના વડોદરાના રાવપુરામાં છેતરપિંડીની કલમ હેઠળ ગુનો અમદાવાદના નરોડા અને અરવલ્લીમાં ગુનો દાખલ વડોદરાની ફરિયાદમાં સમાધાન થતા થયું હતું નિકાલ અમદાવાદ અને બાયડના ગુનામાં છે જામીન પર

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy