Gujarat/રાજકોટ રેવન્યુ રેકોર્ડ ગુમ થયાનું આવ્યું સામે રાજકોટના વવાડી ગ્રા.પં.ના રેવન્યુ રેકોર્ડ થયા ગુમ જૂની પં. કચેરીની વોર્ડ ઓફિસમાં મુક્યા હતા રેકોર્ડ મહેસુલી, રેકોર્ડ, હકપત્ર, નોંધ કાગળો થયા ગુમ નાયબ મામલતદાર દ્વારા કેલકટરને જાણ કરી સમગ્ર મામલે તાલુકા પોલીસ ને પણ કરાઈ જાણ
Weather/કચ્છના મુખ્ય મથક ભુજમાં કમોસમી વરસાદ માંડવી-નખત્રાણાના ગઢશીશા પંથકમાં વરસાદ માંડવીના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ કોઈક જગ્યા પવનની સાથે કરા વરસાદ ઘઉં, કેરી સહિતના ઉભા પાકને નુક્શાનની ભીતિ
Weather/ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદ યથાવત્ ગાયગોઠણ ગામ નજીક વ્યક્તિ પર પડી વીજળી વરસાદમાં બાઇક પર જતા વ્યક્તિ પર પડી વીજળી અચાનક વીજળી પડતાં મોત નિપજ્યું પોલીસ અને આરોગ્ય વિભાગને કરાઇ જાણ
Arvalli/દધાલિયા પાસેના ઉમેદપુરની નદી બે કાંઠે ભર ઉનાળે નદી બે કાંઠે વહી સતત બે કલાક પડેલા વરસાદના કારણે આવ્યું પાણી ઓવર ફ્લો થતા કોઝવેમાં વાહન ચાલકોને મુશ્કેલી
Weather/વડોદરામાં કમોસમી વરસાદની સાથે કરા શહેરના અનેક વિસ્તારોમાં પડ્યા કરા ગોત્રી, ગોરવા સહિતના વિસ્તારમાં કરા પડ્યા કરા પડતા લોકો આશ્ચર્યમાં મૂકાયા લોકોએ પહેલીવાર વરસાદ સાથે કરા જોયા
Surat/ઉમપાડાના જંગલ વિસ્તારમાંથી મળ્યો મૃતદેહ છાપરાભાઠામાં રહેતા યુવકનો મળ્યો મૃતદેહ શંકાસ્પદ હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળ્યો યુવકના મોઢા પર ઇજા નિશાનો ઉમરપાડા પોલીસે મૃતદેહનો કબજો લીધો
Weather/સાબરકાંઠાઃ જિલ્લામાં વાતાવરણમાં પલટો બપોર બાદ વાતાવરણમાં પલટો હવામાન વિભાગે આપી છે વરસાદની આગાહી ઘઉં, મકાઈ સહિતના પાકને થઇ શકે છે નુકશાન કમોસમી વરસાદથી જગતનો તાત ચિંતામાં