Weather/છોટાઉદેપુર જિલ્લાના વાતાવરણમાં પલટો કવાંટ તાલુકામાં કરા સાથે વરસાદ કમોસમી વરસાદને લઈ ખેડૂતો ચિંતિત મકાઈ, તુવેર, ચણા સહિતના પાકને નુકશાનની ભીતિ ભારે પવન અને કરા સાથે કમોસમી વરસાદ
Surat/ઉમરપાડાના વાતવરણમાં પલટો બપોરબાદ અચાનક વાતાવરણમાં પલટો ખોટારામપુરા, વડગામ સહિતના વિસ્તારોમાં વરસાદ શાકભાજી સહિત અનેક પાકોને નુકસાન બપોરબાદ અચાનક વાતાવરણમાં પલટો
Vadodara/કરજણમાં કમોસમી વરસાદ બપોર બાદ વીજળીના કડાકા સાથે વરસાદ કંબોલા, સાપા સહિતના ગામડામાં વરસાદ કમોસમી વરસાદથી ખેડૂતોમાં ભય કંબોલા, સાપા સહિતના ગામડામાં વરસાદ
Banaskantha/કોન્ટ્રાક્ટર સામાન ઉઠાવી ગયો કોન્ટ્રાક્ટર બારોબાર સામાન ઉઠાવી ગયો ડીસા UGVCLની કચેરીમાંથી સામાન ઉઠાવી ગયો ફાળવેલ સમાન કરતા વધુ સામાન ઉઠાવી ગયો ફરજમાં બેદરકારી બદલ 3 કર્મચારીઓ સસ્પેન્ડ અન્ય એક કર્મચારીની કરવામાં આવી બદલી ઉચ્ચ અધિકારીઓની ટીમ ચલાવી રહી છે તપાસ માલ રિકવરી કર્યા બાદ થશે ફરિયાદ
Weather/ડાંગ જિલ્લામાં ફરી કમોસમી વરસાદ મુખ્ય મથક આહવા ખાતે કમોસમી વરસાદ વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી વરસાદને કારણે ખેડૂતોને નુકશાનની ભીતી મુખ્ય મથક આહવા ખાતે કમોસમી વરસાદ
Weather/અરવલ્લીના વાતાવરણમાં પલટો ભિલોડામાં વરસાદી માહોલ જામ્યો મોડાસાના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ ઈસરોલ,જીવણપૂર,ટીંટોઈમાં વરસાદ બપોર બાદ એકાએક વરસાદી માહોલ વરસાદ વરસતા ધરતીપુત્રો ચિંતિત બન્યા અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ
Gujarat/હાઇકોર્ટમાં નવ નિયુક્ત જજીસની શપથ વિધિ 5 નવા જજે લીધા પદ અને ગોપનીયતાના શપથ સુઝન પિન્ટોએ HCના જજ તરીકે તરીકે લીધા શપથ હસમુખ સુથારે હાઇકોર્ટના જજ તરીકે લીધા શપથ જીતેન્દ્ર દોશીએ હાઇકોર્ટના જજ તરીકે લીધા શપથ મંગેશ મેંગડેએ હાઇકોર્ટના જજ તરીકે લીધા શપથ દિવ્યેશ જોષીએ હાઇકોર્ટના જજ તરીકે લીધા શપથ નવ નિયુક્તિ બાદ HC જજીસનું સંખ્યા બળ વધ્યું હાલ હાઇકોર્ટના જજની સંખ્યા 29 ની થઈ
Ahmedabad/ગેરકાયદે દબાણ હટાવાયા દબાણ હટાવવાની કામગીરી યથાવત દક્ષિણ ઝોનમાં 21 એકમોના શેડ હટાવાયા નારોલના વિવેકાનંદ એસ્ટેટમાં પણ કામગીરી બાંધકામ કરનાર લોકોમાં ફફડાટ
Indian Kohinoor/બ્રિટિશ શાહી પરિવાર કોહિનૂરને જીતની નિશાની’ તરીકે પ્રદર્શિત કરશે, જાણો શું છે આનો ઈતિહાસ