Banaskantha/
કોન્ટ્રાક્ટર સામાન ઉઠાવી ગયો કોન્ટ્રાક્ટર બારોબાર સામાન ઉઠાવી ગયો ડીસા UGVCLની કચેરીમાંથી સામાન ઉઠાવી ગયો ફાળવેલ સમાન કરતા વધુ સામાન ઉઠાવી ગયો ફરજમાં બેદરકારી બદલ 3 કર્મચારીઓ સસ્પેન્ડ અન્ય એક કર્મચારીની કરવામાં આવી બદલી ઉચ્ચ અધિકારીઓની ટીમ ચલાવી રહી છે તપાસ માલ રિકવરી કર્યા બાદ થશે ફરિયાદ
