Corona Cases/
રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ધીમેધીમે વધ્યું 24 કલાકમાં કોરોનાના 121 કેસ નોંધાયા 24 કલાકમાં 35 દર્દીઓ થયા ડિસ્ચાર્જ રાજ્યમાં કુલ 521 એક્ટિવ કેસ અમદાવાદ કોર્પો.માં 49 કેસ નોંધાયા રાજકોટ કોર્પો.માં 12 કેસ નોંધાયા સુરત કોર્પો.માં 12 કેસ નોંધાયા વડોદરા કોર્પો.માં 4 કેસ નોંધાયા મહેસાણામાં કોરોનાના 11 કેસ નોંધાયા સાબરકાંઠામાં કોરોનાના 7 કેસ નોંધાયા ભાવનગર કોર્પો.માં 3 કેસ નોંધાયા સુરત ગ્રામ્યમાં કોરોનાના 3 કેસ નોંધાયા વલસાડમાં કોરોનાના 3 કેસ નોંધાયા બનાસકાંઠા, ભરૂચ, સુરેન્દ્રનગરમાં 2-2 કેસ ગાંધીનગર કોર્પો.માં કોરોનાના 2 કેસ
