Morbi/
ઝૂલતા પુલ દુર્ઘટના કેસનો મામલો મોરબીની ડ્રિસ્ટ્રીક એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી રહ્યો છે કેસ સમગ્ર મામલે કુલ 10 આરોપીઓની કરાઈ છે ધરપકડ તમામ આરોપીઓ સામે કોર્ટમાં મુકાઈ ગઈ છે ચાર્જશીટ છેલ્લે ઓરેવાના જયસુખ પટેલ સામે ચાર્જશીટ ફાઈલ કરાઈ પુલ દુર્ઘટનાનો મુખ્ય આરોપી છે જયસુખ પટેલ આજે મોરબીની કોર્ટમાં જયસુખ પટેલની પ્રથમ મુદ્દત જયસુખ પટેલ પોતાના વકીલ સાથે થયા કોર્ટમાં હાજર કોર્ટે આગામી 31 માર્ચના રોજ ચાર્જ ફ્રેમનો આપ્યો આદેશ વધુ સુનાવણી આગામી 31 માર્ચે હાથ ધરાશે
