Ahmedabad/
મહાઠગ કિરણ પટેલ મામલો મામલે જમ્મુ-કાશ્મીર પોલીસ એક્શનમાં અમદાવાદમાં નાખ્યા ધામા મણિનગરની પ્રિન્ટિંગ પ્રેસમાં સર્ચ કર્યુ પ્રિન્ટીંગ પ્રેસના માલિકનું લીધું નિવેદન આકાંક્ષા ક્રિએશન નામની દુકાનમાં કર્યું સર્ચ કોમ્પ્યુટર હાર્ડ ડીશ અને ડોક્યુમેન્ટની તપાસ
