Assembly elections/વલ્લભ કાકડિયાનું પત્તુ પણ કપાઈ શકે છે ઠક્કરબાપાનગરના ધારાસભ્ય છે કાકડિયા રૂપાણી સરકારના પૂર્વ મંત્રી છે વલ્લભ કાકડિયા
Assembly elections/પૂર્વ મંત્રી આરસી ફળદુ પણ નહીં લડે ચૂંટણી જામનગર દક્ષિણથી ધારાસભ્ય છે ફળદુ અગાઉ કાલાવડથી ચૂંટણી લડતા હતા ફળદુ
Assembly elections/ગુજરાત ભાજપમાં એક પછી એક મોટા ઝટકા વિજય રૂપાણી, નીતિન પટેલ નહીં લડે ચૂંટણી પ્રદીપસિંહ જાડેજા, સૌરભ પટેલ નહીં લડે ચૂંટણી સૌરભ પટેલ પણ નહીં લડે આગામી ચૂંટણી ભાજપની યાદી જાહેર થાય તે પહેલા ભૂકંપ
Assembly elections/ભાજપની યાદી જાહેર થાય તે પહેલા મોટા સમાચાર, દિગ્ગજ નેતાઓની ચૂંટણી ન લડવાની જાહેરાત
Breaking News/વિજય રૂપાણીની મોટી જાહેરાત આ વખતે નહીં લડે ચૂંટણી રાજકોટ પશ્ચિમ બેઠકના છે ધારાસભ્ય રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સામેથી હટ્યા સિનિયરની ટિકિટ કપાવી વાત સાચી પડી
AAP/આમ આદમી પાર્ટીએ જાહેર કરી 13મી ઉમેદવાર લીસ્ટ આમ આદમી પાર્ટીએ 12 ઉમેદવાર જાહેર કર્યા આમ આદમી પાર્ટીના ટોટલ 169 ટોટલ ઉમેદવાર જાહેર
Gujarat/ભાજપના ઉમેદવારો માટે કેન્દ્રીય ચૂંટણી પંચની બેઠક મોદી, શાહ, પાટીલ, ભૂપેન્દ્ર પટેલની બેઠકમાં હાજરી બેઠકમાં ઉમેદવારોના નામ પર અંતિમ મહોર મરાશે આજે રાત્રે જાહેર થઈ શકે છે ભાજપની પ્રથમ યાદી પ્રથમ યાદીમાં ઘણાં નવા નામોની શક્યતા
Amreli/અમરેલી: સલામત સવારીના દાવા પોકળ અમરેલીના જિલ્લા પંચાયત રોડ પર ST બસમાં લાગી આગ STના મુસાફરોના જીવ જોખમમાં મુકાયા બસમાં ફાયર સેફ્ટિનો જોવા મળ્યો અભાવ બસમાં ન હતા ફાયર સેફ્ટિના સાધનો ST ડ્રાઇવરે સમય સુચકતા વાપરતા જાનહાની ટળી