Amreli/ અમરેલી: સલામત સવારીના દાવા પોકળ અમરેલીના જિલ્લા પંચાયત રોડ પર ST બસમાં લાગી આગ STના મુસાફરોના જીવ જોખમમાં મુકાયા બસમાં ફાયર સેફ્ટિનો જોવા મળ્યો અભાવ બસમાં ન હતા ફાયર સેફ્ટિના સાધનો ST ડ્રાઇવરે સમય સુચકતા વાપરતા જાનહાની ટળી

Breaking News