Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News
Gujarat Assembly Elections

assembly elction/ભાજપનો ગુજરાત ચૂંટણી પ્રચાર તેજ, વિઝન ડોક્યુમેન્ટ માટે 1 કરોડ લોકો પાસેથી સૂચનો લેવાશે

Lunar Eclipse Updates

Lunar eclipse/ચંદ્રગ્રહણ શરૂ થવા જઈ રહ્યું છે, જાણો તમારા શહેરમાં ગ્રહણનો સમય શું છે?

Surat/સુરતઃ બનાવટી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ ઓલપાડના કુડસદ ગામેથી ઝડપાઈ ફેક્ટરી તબેલાની આડમાં બનાવવામાં આવતુ હતુ ઘી પામોલિનના તેલના ભેળસેળથી બનાવતા હતા ઘી પાકૃતિક ઘીના નામે ઓનલાઈન વેચાણ કિમ પોલીસે રૂ.12.97 લાખની ઘીની બોટલ કરી જપ્ત કુલ રૂ.14.37 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે

Morbi/મોરબી તા.પં.ના પૂર્વ પ્રમુખ કોંગ્રેસમાં જોડાયા જયેશ કાલરીયા કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો કાલરીયા પેટા ચૂંટણી સમયે જોડાયા હતા ભાજપમાં મોરબી પુલ ઘટના બાદ કોંગ્રેસમાં ઘર વાપસી કોંગ્રેસમાં પુનઃ જોડાયેલા જયેશ કાલરીયાનું નિવેદન ‘ભાજપના ખોટા વિકાસના દાવાઓમાં હું ભરમાઈ ગયેલો’ ‘પુલમાં ભાજપ સરકારની બેદરકારીથી જીવ ગુમાવ્યા’

Anand/આણંદઃ ગંગદેવનગર વિસ્તારમાં ચૂંટણી બહિષ્કારની ચીમકી 5થી 8 સોસાયટીના લોકો ચૂંટણીનો કરશે બહિષ્કાર 2000 જેટલાં લોકો ચૂંટણીનો બહિષ્કાર કરશે બોર્ડ લગાવી મત માંગવા ન આવવા આપી ચેતવણી પાણી,રોડ જેવી સુવીધાથી વંચિત રહેતા રોષ ન.પા.વિરુદ્ધ નારા લગાવી નોંધાવ્યો વિરોધ નેતાઓ દર વખતે લોલીપોપ આપતા હોવાનો આક્ષેપ

Election/AAP ઉમેદવારોની 12મી યાદી જાહેર AAPએ વધુ 7 ઉમેદવાર જાહેર કર્યા અત્યારસુધી AAPના 158 ઉમેદવારો જાહેર દહેગામથી સુહાગ પંચાલ ચૂંટણી લડશે યુવરાજસિંહે નામ પરત ખેચતા સુહાગ પંચાલ ઉમેદવાર

Breaking News/પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય બહાર લગાવાઈ ઘડિયાળ ઘડિયાળ લગાવાથી બદલાશે કોંગ્રેસનો સમય..? પી.ચિદમ્બરમના હસ્તે કરાયું લોન્ચિંગ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહિત અગ્રણી હાજર

Gujarat/તેજસ્વી સૂર્યા આવશે ગુજરાત પ્રવાસે BJP યુવા મોરચાના છે રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યા આવશે ગુજરાત પ્રવાસે બેંગ્લોર દક્ષિણથી તેજસ્વી સૂર્યા છે સાંસદ ચૂંટણીમાં યુવાનોને આકર્ષવા કરશે પ્લાનિંગ યુવા મતદારોને આકર્ષવા અભિયાન

New Delhi/દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ જૂનાગઢમાં જૂનાગઢમાં કેજરીવાલનો રોડ શો શરૂ મોટી સંખ્યામાં લોકો રોડ શોમાં જોડાયા

Rajkot/રાજકોટ ભાજપમાં આંતરિક ખેંચતાણ પશ્વિમ વિધાનસભા બેઠકને લઇ ખેંચતાણ પશ્વિમ બેઠક માટે વજુભાઇ વાળાની એન્ટ્રી વજુભાઇ વાળાએ PA માટે ટિકિટની કરી માંગ PA તેજસ ભટ્ટી માટે કરી ટિકિટની માંગ વજુભાઇ પાર્લામેન્ટ્રી બોર્ડ સુધી રજૂઆત કરવા પહોંચ્યા

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy