Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Rajkot/રાજકોટની પશ્ચિમ બેઠકની ટિકિટ માટે લોબિંગ સિદસર-ઉમિયાધામના પ્રમુખ જેરામ પટેલની માગ બેઠક પર સવા લાખ પાટીદારો, અમને ટિકિટ આપો ભાજપે હજુ એક પણ ઉમેદવાર જાહેર કર્યો નથી રૂપાણી ન લડવાના હોય તો પાટીદારને ટિકિટની માગ

Vadodara/વડોદરાના વાઘોડિયા બેઠક માટે રોમાંચ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં સર્વસંમતિ ન સધાઈ ફરીથી ઉમેદવારોના સેન્સ લેવા રૂપિલાની ગુપ્ત બેઠક બેઠકથી ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને દૂર રખાયા કેતન ઈનામદારે અપક્ષ લડવાનો ઈનકાર કર્યો

Assembly elections/પાટીલ અને ભૂપેન્દ્ર પટેલ કાલે દિલ્હી જશે ઉમેદવારોના નામ નક્કી કરવા થશે મંથન પાર્લામેન્ટ્રી બોર્ડની બે દિવસની બેઠક મળશે આ સપ્તાહમાં જ ઉમેદવારો જાહેર કરશે ભાજપ પ્રથમ તબક્કાની યાદી જાહેર કરશે ભાજપ

Ahmedabad/અમદાવાદ: શાહપુર મેટ્રો પાસે લૂંટનો બનાવ કરોડો રૂપિયાના સોનાના બિસ્કિટની થઈ લૂંટ સોનાના બિસ્કિટ ભરેલ બેગ લઈ લુટારુ નાસી છૂટ્યા ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો સેકટર-1 નીરજ બડગુજર ઘટના સ્થળે પહોંચ્યા ડીસીપી કક્ષાના અધિકારીઓ પણ પહોંચ્યા ઘટના સ્થળે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટિમ પણ ઘટના સ્થળે પહોંચી લુટારૂઓને પકડવાના ચક્રો ગતિમાન કરાયા

Valsad/વલસાડ: છીપવાડ વિસ્તારમાં આવેલ ગોડાઉનમાં આગ પ્લાસ્ટિક અને પસ્તીના ગોડાઉનમાં લાગી આગ ગોડાઉનમાં પ્લાસ્ટિક હોવાને કારણે આગ વિકરાળ બની કાગળ અને પસ્તીના કારણે આગ વધુ પ્રસરી ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી 3 ફાયર ફાઇટરોએ આગ બુઝાવવાની કામગીરી શરુ કરી

ભાવનગર/ભાવનગર: ઓઇલ રિફાઇનરીમાં બ્લાસ્ટ મોતી તળાવ વિસ્તારમાં આવેલ રિફાઇનરીમાં બ્લાસ્ટ VIP-193 નંબરના પ્લોટમાં બ્લાસ્ટ રિફાઇનરીમાં બ્લાસ્ટને પગલે લાગી આગ રિફાઇનરીમાં કામ કરતા બે લોકો દાજ્યા દાજી ગયેલા બંને લોકોને હોસ્પિટલ ખસેડાયા બનાવને પગલે ફાયર ચીફ ઓફિસર ઘટના સ્થળે ફાયર કાફલા દ્વારા આગ બુજાવાઇ આગની સમગ્ર ઘટનાની તપાસ આરંભાઈ

Rajkot/રાજકોટ: બુટલેગરને આવ્યો હાર્ટએટેક કુખ્યાત બૂટલેગર નાગદાન ગઢવીને હાર્ટએટેક ક્રાઈમ બ્રાન્ચના કબજામાં હતો નાગદાન ગઢવી આરોપીને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો દારૂના જથ્થામાં સપ્લાયર તરીકે ખુલ્યું હતું નાગદાનનું નામ ગત જાન્યુઆરીમાં થોરાળામાંથી પકડાયો હતો દારૂનો જથ્થો ક્રાઈમ બ્રાન્ચે ચાર દિવસ પૂર્વે જ લીધો હતો આરોપીનો કબજો દારૂના 6 જેટલા ગુનામાં ખુલી છે નાગદાનની સંડોવણી હાલ નાગદાનની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળ્યું

Morbi/મોરબીના રવાપર ગામે ફર્યું સરકારી બુલડોઝર સરકારી ખરાબા પર દબાણ દૂર કરાયું 25 વીઘા જેટલી સરકારી જમીન પર કરાયું હતું દબાણ બહારથી આવેલા ઈસમો દ્વારા કરાયું હતું દબાણ ગ્રામ પંચાયત દ્વારા પણ આપવામાં આવી હતી નોટિસ દોઢ મહિના સુધી જમીન ખુલ્લી ન કરાતા કરાઈ કાર્યવાહી મામલતદાર અને પોલીસની હાજરીમાં દબાણો દૂર કરાયા

નવસારી/નવસારી: ચીખલીમાં ખંડણીખોર ઝડપાયા રૂ.15 લાખની ખંડણી માંગતા બે ઈસમો ઝડપાયા એક સગીર સહિત બે આરોપી પોલીસના સકંજામાં NRIના પુત્રને ફોન પર ધમકી આપી માંગી ખંડણી પોલીસે આરોપીને પકડવા માટે છટકું ગોઠવ્યું ખેતરમાં પૈસા લેવા આવતા આરોપીને ઝડપી પડ્યો

Moon eclipse/આવતીકાલે દેવદિવાળીની સાથે ચંદ્ર ગ્રહણ વર્ષ 2022નું આવતી કાલે અંતિમ ચંદ્ર ગ્રહણ બપોરે 2.41 વાગ્યાથી શરૂ થશે ચંદ્ર ગ્રહણ સાંજે 6.20 વાગ્યા સુધી ચાલશે ચંદ્ર ગ્રહણ 9 કલાક પહેલા શરૂ થાય છે ચંદ્રગ્રહણનું સૂતક શહેરના મોટા ભાગના મંદિર ભક્તો માટે રહેશે બંધ કુમકુમ મંદિર ભક્તો માટે બપોર બાદ રહેશે બંધ મંદિર ખાતે ચંદ્ર ગ્રહણ દરમિયાન યોજાશે સત્સંગ સભા ચંદ્ર ગ્રહણ પૂર્ણ થયા બાદ ભગવાનની આરતી થશે

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy