Anand/આણંદ: હવે તો ભગવાન-માતાજી જીતાડે સત્તા હાંસલ કરવા કોંગ્રેસ બાધા-આખડીઓના સહારે ચૂંટણી સમયે માતા અને મંદિર કોંગ્રેસને યાદ આવ્યા ગાંધીનગરમાં કોંગ્રેસની સત્તા આવે તે માટે રખાઈ બાધા આંકલાવ માતા મંદિરથી મસાણી માતા મંદિર સુધીની યાત્રા અસોદર ખાતે અમિત ચાવડાનું નિવેદન
Surat/નશાખોરી કરતા લોકો સામે સુરત પોલીસની લાલ આંખ દારૂના ગુનામાં વોન્ટેડ અને કુખ્યાત આરોપીની ધરપકડ રાજારામ ઉર્ફે રાજુ ગેન્ડોની ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ જૂન મહિનામાં દારૂના કેસમાં વોન્ટેડ હતો રાજુ દમણથી દારૂ મંગાવી સુરતમાં વેચાણ કરતો હતો ચૂંટણીને અનુલક્ષીને સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન નાસિક જિલ્લાના વણી ગામેથી રાજુ ગેંડા ને ઝડપી પડાયો
Rajkot/રાજકોટમાં રાજકારણ ગરમાયુ શક્તિસિંહની કરણી સેનાના જેપી જાડેજા સાથે બેઠક સૌરાષ્ટ્ર કોંગ્રેસના પ્રભારી રામકિશન ઓઝાની હાજરી કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષને ટીકીટની શક્યતા ભાજપ સામે જે.પી. જાડેજાને ટીકીટની સંભાવના કોંગ્રેસ ગોંડલથી જે.પી. જાડેજાને આપી શકે ટિકિટ ભાજપના બે જૂથો વચ્ચે ક્ષત્રિય આગેવાનની શક્યતા ગોંડલમાં ભાજપના બે જૂથ કરે છે ટિકિટની માંગ
Anand/આણંદ: અસોદર ખાતે કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રા પરિવર્તન સંકલ્પ યાત્રામાં અશોક ગેહલોત ઉપસ્થિત કોંગી ધારાસભ્ય અમિત ચાવડા,પૂનમ પરમાર હાજર કાંતિ સોઢા પરમાર,રાજેન્દ્રસિંહ પરમાર ઉપસ્થિત પેટલાદ ધારાસભ્ય નિરંજન પટેલની સૂચક ગેરહાજરી પેટલાદ પર વર્ષોથી ચૂંટાઈ આવે છે નિરંજન પટેલ નિરંજન પટેલની ગેરહાજરીને લઈ અનેક તર્ક વિતર્ક ભરતસિંહ સોલંકી પેટલાદથી ચૂંટણી લડશે તેવી ચર્ચા
Breaking News/9 અને 10 તારીખે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની મિટિંગ બોર્ડની મિટિંગમાં ભાજપના મુરતિયા પર લાગશે મહોર પીએમ મોદી, અમિત શાહ, જેપી નડ્ડા બેઠકમાં રહેશે હાજર કેન્દ્રીય નેતાઓ ઉમેદવારો અંગે કરશે ચર્ચા 10 કે 11 તારીખે પ્રથમ યાદી જાહેર થવાની સંભાવના ભુપેન્દ્ર પટેલ અને સી.આર. પાટીલ આજે સાંજે દિલ્હી જશે
Ahmedabad/અમદાવાદઃ જૂની HC મેટ્રો સ્ટે.નો વિડીયો વાયરલ મેટ્રોના સુરક્ષા દરવાજા ખુલ્લા જોવા મળ્યા દરવાજા ખુલ્લા હોવા છતાં ટ્રેન શરૂ રખાઈ દરવાજા નીચે ચાલુ હોય છે લાઈટની હાઈ પાવર લાઈનો સ્થાનિકોએ ગંભીર બેદરકારીનો વિડીયો કર્યો વાયરલ કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોની ?
Patan/પાટણમાં ક્ષત્રિય ઠાકોર સમાજની જાહેર સભા સભા સ્થળેથી થઈ મોટી જાહેરાત અભિજીતસિંહ બારડે કરી મોટી જાહેરાત પાટણ ભાજપ માટે હવે મોટી મુસીબત મંગાજી ઠાકોરની ઉમેદવાર તરીકે કરાઈ જાહેરાત સમાજના આગેવાનોએ કરી જાહેરાત ભાજપ ટિકિટ આપે કે ના આપે મંગાજી લડશે ચુંટણી મંગાજી પાટણ વિધાનસભા બેઠક પર લડશે ચુંટણી ઠાકોર ક્ષત્રિય સમાજે મંગાજીને ઉમેદવાર કર્યા જાહેર
Morbi/મોરબીમાં ઝુલતો પુલ તુટવાની ઘટના શહેરના મુખ્ય માર્ગો પર આક્રોશ રેલી યોજાઈ સ્વયં સૈનિક દળ દ્વારા રેલી યોજવામાં આવી જયસુખ પટેલ મુર્દાબાદના સુત્રોચ્ચાર કરાયા ઓરેવા કંપની બંધ કરોના પણ સુત્રોચ્ચાર હત્યારાઓને ફાંસી આપોના નારા લાગ્યા