Rajkot/ રાજકોટની પશ્ચિમ બેઠકની ટિકિટ માટે લોબિંગ સિદસર-ઉમિયાધામના પ્રમુખ જેરામ પટેલની માગ બેઠક પર સવા લાખ પાટીદારો, અમને ટિકિટ આપો ભાજપે હજુ એક પણ ઉમેદવાર જાહેર કર્યો નથી રૂપાણી ન લડવાના હોય તો પાટીદારને ટિકિટની માગ

Breaking News