Surat/વડાપ્રધાન મોદીની સુરત મુલાકાતની તૈયારી 3472.54 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ ડ્રીમ સિટીના મુખ્ય પ્રવેશદ્વાર,ફેઝ-1નું લોકાર્પણ કરશે ડ્રીમ સિટીમાં 369.60 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત ચૂંટણી પહેલા વડાપ્રધાનનું સુરત પર ખાસ ધ્યાન
Ahmedabad/અમદાવાદમાં ગાય મુદ્દે શાસકોનું બીપી વધ્યું બે દિવસમાં 50 ગાયના મોતની આશંકાથી વિવાદ કોર્પોરેશનની સામાન્ય સભામાં હોબાળો ચૂંટણી સુધી આ મુદ્દો શાંત ન પડ્યો તો નુકસાન થશે અમદાવાદમાં ઓબીસી મતદારોનો ઝૂકાવ કોની તરફ ?
Rajkot/રાજકોટમાં કૉંગ્રેસની મોટી જાહેરાત કૉંગ્રેસ સાથ, માં કે દ્વાર યાત્રા યોજાશે રાજકોટથી, ખોડલધામ,ગાંઠિલા,સીદસર દર્શન કરશે યાત્રામાં 500 થી વધુ બાઈક અને કાર જોડાશે સૌરાષ્ટ્રની 24 થી વધુ બેઠકોને આવરી લેવાશે
National/ભારત વિશ્વને તેતૃત્વ આપી રહ્યું છેઃPM પાણીનો બગાડ રોકવો જરૂરીઃPM ‘ગાંધીજી પાણીના બગાડના વિરોધમાં હતા’ ‘કેન્દ્રની સ્ક્રૈપિંગ પોલિસીને રાજ્યો લાગૂ કરેઃPM ‘દરેક વિભાગને પર્યાવરણ મંત્રાલય દિશા આપી શકે છે’ જંગલોમાં આગ લાગી રહી છેઃ PM મોદી
Ahmedabad/અમદાવાદઃCNCD જવાબદારી હર્ષદ સોલંકીને સોંપાઈ સોલિડ વેસ્ટ અને CNCDની કામગીરી સોંપાઈ તાજેતરની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને નિર્ણય AMC કમિશનરે પરિપત્ર કર્યો જાહેર
Rajkot/રાજકોટઃ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીનું નિવેદન યુનિ.ના અમૃત કલા મહોત્સવમાં આપ્યું નિવેદન ‘સરકારી શાળામાં પ્રવેશોત્સવથી પ્રવેશ વધ્યો’ ‘રાજ્યમાં 40 હજાર સરકારી શાળાઓ’ ‘સરકારી શાળામાં 55 લાખ વિદ્યાર્થીઓ ભણે છે’ ’15 લાખ વિદ્યાર્થીઓ ખાનગી શાળામાં ભણે છે’ ગુજરાતનું શિક્ષણ ખૂબ જ સારૂઃ જીતુ વાઘાણી ‘વિદેશથી વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે’
Surat/સુરતમાં ACBની સફળ ટ્રેપ સુરત એસીબીના સકંજામાં મહિલા તલાટી રૂપિયા 1 લાખની લાંચ લેતા ઝડપાઈ મહિલા અધિકારી નર્મદાના નરખડી ગ્રા.પં.ની મહિલા તલાટી ઝડપાઇ તલાટી નિતાબેન પટેલ અને ખાનગી વ્યક્તિની ધરપકડ અરજદારે વિજ મીટરની મંજૂરી માટે અરજી કરી હતી મંજૂરીની અવેજીમાં માંગી હતી 1 લાખની લાંચ અરજદારે લાંચના રૂપિયા આંગડિયામાં મોકલ્યા હતાં રૂપિયા લેવા આવેલ મહિલા તલાટી રંગેહાથ ઝડપાઇ
Rajkot/રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિ.માં યોજાશે યુવક મહોત્સવ યુનિવર્સિટીમાં 50માં યુવક મહોત્સવનો થશે પ્રારંભ શિક્ષણ મંત્રીના હસ્તે થશે પ્રારંભ મહોત્સવમાં 62 કોલેજના 1,349 સ્પર્ધકો લેશે ભાગ ત્રણ દિવસ યુવક મહોત્સવનું આયોજન 23, 24 અને 25 સપ્ટેમ્બરે યોજાશે યુવક મહોત્સવ શિક્ષણ મંત્રીના હસ્તે કામના લોકાર્પણ,ખાતમુહૂર્ત 5.54 કરોડના વિકાસ કામોનું થશે લોકાર્પણ 17 કરોડના કામોનું થશે ખાતમુહૂર્ત