World/કેનેડામાં રહેતા ભારતીયો માટે એડવાઈઝરી ભારતીય વિદેશમંત્રાલયે જાહેર કરી એડવાઈઝરી ભારતીયો વિરુદ્ધ વધી રહેલા હેટ ક્રાઈમથી ચિંતા ભારતીયોને સાવચેત અને સતર્ક રહેવા સૂચના હેટ ક્રાઈમ, હિંસા અને ભારત વિરોધી પ્રવૃતિ વધી
Surat/સુરતમાં ACBની સફળ ટ્રેપ સુરત એસીબીના સકંજામાં મહિલા તલાટી રૂપિયા 1 લાખની લાંચ લેતા ઝડપાઈ મહિલા અધિકારી નર્મદાના નરખડી ગ્રા.પં.ની મહિલા તલાટી ઝડપાઇ તલાટી નિતાબેન પટેલ અને ખાનગી વ્યક્તિની ધરપકડ અરજદારે વિજ મીટરની મંજૂરી માટે અરજી કરી હતી મંજૂરીની અવેજીમાં માંગી હતી 1 લાખની લાંચ અરજદારે લાંચના રૂપિયા આંગડિયામાં મોકલ્યા હતાં રૂપિયા લેવા આવેલ મહિલા તલાટી રંગેહાથ ઝડપાઇ
Rajkot/રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિ.માં યોજાશે યુવક મહોત્સવ યુનિવર્સિટીમાં 50માં યુવક મહોત્સવનો થશે પ્રારંભ શિક્ષણ મંત્રીના હસ્તે થશે પ્રારંભ મહોત્સવમાં 62 કોલેજના 1,349 સ્પર્ધકો લેશે ભાગ ત્રણ દિવસ યુવક મહોત્સવનું આયોજન 23, 24 અને 25 સપ્ટેમ્બરે યોજાશે યુવક મહોત્સવ શિક્ષણ મંત્રીના હસ્તે કામના લોકાર્પણ,ખાતમુહૂર્ત 5.54 કરોડના વિકાસ કામોનું થશે લોકાર્પણ 17 કરોડના કામોનું થશે ખાતમુહૂર્ત
Rajkot/રાજકોટઃ ગરૂડ ચોકમાં યુવકની દાદાગીરીનો મામલો ટ્રાફિકની અડચણ મુદ્દે યુવકે કાઢી હતી બંદૂક પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો બંદૂક સરકારી હોવાનું આવ્યુ સામે CID ક્રાઇમના PIના પતિએ રિવોલ્વોરનો કર્યો ઉપયોગ રૌફ જમાવવા પત્નીની રિવોલ્વોરનો કર્યો ઉપયોગ તેના પતિ પાસે કઈ રીતે આવી રિવોલ્વોર ?
Surat/સુરતની મુલાકાતે પધારશે વડાપ્રધાન એરપોર્ટથી ગોડાદરા હેલિકોપ્ટર મારફતે પહોંચશે ગોડાદરા ખાતે બની રહ્યું છે હેલિપેડ સીઆર પાટીલ, MLA સંગીતા પાટીલની સ્થળ મુલાકાત પાલિકા કમિશનરે પણ કરી સ્થળ મુલાકાત સભા સ્થળની પણ મુલાકાત લઈ કર્યું નિરીક્ષણ પાલિકાના કર્મીઓ સહિત અધિકારીઓ રહ્યા ઉપસ્થિત
Anand/આણંદઃ ખંભાત પાલિકામાં હોબાળો પેન્શનરોએ મચાવ્યો હોબાળો પેનશનની રકમ નિયમિત ન મળતા રોષ પાલિકા પ્રમુખ,ચીફ ઓફિસરનો ઘેરાવો પુરે પુરુ પેન્શન મળે તેવી પેન્શનરોની માંગ
ડબલ એન્જિન સરકાર/PM મોદીના હસ્તે સુરતમાં રૂ.3400 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે