Rajkot/
રાજકોટઃ ગરૂડ ચોકમાં યુવકની દાદાગીરીનો મામલો ટ્રાફિકની અડચણ મુદ્દે યુવકે કાઢી હતી બંદૂક પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો બંદૂક સરકારી હોવાનું આવ્યુ સામે CID ક્રાઇમના PIના પતિએ રિવોલ્વોરનો કર્યો ઉપયોગ રૌફ જમાવવા પત્નીની રિવોલ્વોરનો કર્યો ઉપયોગ તેના પતિ પાસે કઈ રીતે આવી રિવોલ્વોર ?
