Ahmedabad/ચંદ્રનગર BRTS પાસે અકસ્માત બાઈક અને BRTS વચ્ચે અકસ્માત રોંગ સાઈડમાં આવતા બાઇકનો અકસ્માત 3 લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડાયા
Earth Quake/નર્મદા જિલ્લામાં અનુભવાયો ભુકંપ 3.1 ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો કેવડિયાથી 23 કિમી દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ બપોરે 3.40 મિનિટે અનુભવાયો આંચકો
Ambaji/અંબાજીમાં મોહનથાળ મામલે કોંગ્રેસની પ્રતિક્રિયા સરકારે બેઠક બાદ નિર્ણય લીધો આવકારદાયક ભક્તોની આસ્થાની જીત થઈ છેઃ હેમાંગ રાવલ કોંગ્રેસે પણ આ મામલે લડત આપી હતીઃ કોંગ્રેસ સરકારે પીછેહટ કરીને સનાતન ધર્મની આસ્થાનું માન રાખ્યું