Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News
Amritpal Punjab Government

waris punjab de/અમૃતપાલે પંજાબ સરકારને આપી ધમકી, કહ્યું- સરકાર શીખોને નિઃશસ્ત્ર નહીં રાખી શકે

Bad For Team India

Cricket/ઓવલ ગ્રાઉન્ડ, ટીમ ઈન્ડિયા માટે આવ્યા ખરાબ સંકેતો

Mohantha Controversy

Ambaji/વિવાદનો અંત મોહનથાળનો પ્રસાદ રહેશે યથાવત, ભક્તોની શ્રદ્ધાની થઈ જીત

Breaking News/અંબાજી મંદિર ખાતે છેલ્લા ઘણા દિવસોથી પ્રસાદીને લઈને ચાલી રહેલા વિવાદનો આખરે અંત આવ્યો છે. અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ ચાલુ રહેશે

Gujarat/હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી રાજ્યમાં આગામી 5 દિવસને લઈને કરી આગાહી વલસાડ, નવસારી, ડાંગ, તાપીમાં આજે આગાહી કાલે સૌરાષ્ટ્ર- દાહોદ તરફ વરસાદની આગાહી હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની કરી આગાહી છુટાછવાયા અને સામાન્ય વરસાદની આગાહી ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદ રહી શકે છે

Weather/રાજકોટ જિલ્લામાં માવઠાથી ભારે નુકસાન ખેડૂતોને કમોસમી વરસાદથી પાકમાં નુકસાન રવિ પાકમાં ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન ગોંડલ, પડધરી લોધિકામાં મોટું નકસાન શિયાળુ પાક ઘઉં, જીરૂં, લસણ, ડુંગળીમાં નુકસાન કૃષિ અધિકારીઓએ લીધી ગામડાઓની મુલાકાત રાજકોટ, કોટડા સાંગાણી, લોધિકામાં સર્વે ચાલુ રાજકોટ જિલ્લાના મોટા ભાગના તાલુકામાં સર્વે

Gujarat/અમરેલીના ખડખડ ગામે નર્મદાના નીરનો વેડફાટ નર્મદાની પાઇપ લાઈન લીકેજ થતા પાણીનો વેડફાટ છેલ્લા ચાર પાંચ દિવસથી છે પાણીની લાઇન લીકેજ પાંચ દિવસથી લીકેજ થયું પાણી ગામના પાદરે પહોંચ્યું રહેણાક વિસ્તારમાંથી વહેતુ પાણી મુખ્ય રસ્તાઓ પર પહોંચ્યું

Ambaji/વિહિપ દ્વારા અંબાજીમાં ભારે વિરોધ અંબાજી મંદિર વહીવટદારના પૂતળાંનું દહન કરાયું વિહિપ દ્વારા અંબાજીના બજારોમાં રેલી સાથે સૂત્રોચાર અંબાજીના બજારોમાં વિહિપ મંત્રી અને કાર્યકરોની અંબે ધુન 7 નંબર ગેટ પર વિહિપ દ્વારા બોલાવાઇ રામ ધૂન પ્રવેશ ગેટ પર તંત્ર સામે વિહિપના કાર્યકરોનો રોષ

Love jihad case/સુરતના વેસુ વિસ્તારમાં લવ ઝેહાદનો કિસ્સો મહેંદી મુકતી યુવતીનું વિધર્મી યુવક દ્વારા કરાયું શોષણ યુવતીને ઇવેન્ટ કંપનીમાં પાર્ટનર બનાવી ફસાવી વસીમ નામના યુવકે વાસુ નામ ધારણ કરી યુવતીને ફસાવી વાસુ ઉર્ફે વસીમની સામે યુવતીએ નોંધાવી ફરિયાદ વેસુ પોલીસ સ્ટેશનમાં યુવતીએ ફરિયાદ નોંધાવી અનેક સ્થળોએ લઇ જઈ યુવતીનું કર્યું શારીરિક શોષણ યુવતીને સનરાઈઝ ઇવેન્ટ કંપનીમાં બનાવી હતી ભાગીદાર વસીમની અસલિયતની જાણ થતા યુવતીએ નોંધાવી ફરિયાદ

Father sexually abused

New Delhi/પિતા યૌન શોષણ કરતા હતા, DCW ચીફે જણાવી બાળપણની પીડા

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy