Breaking News/અંબાજી પ્રસાદ મુદ્દે ઋષિકેશ પટેલનું નિવેદન અંબાજી દુનિયાભરના લોકોનું આસ્થાનું કેન્દ્ર: ઋષિકેશ પટેલ કોરોનમાં પણ કરોડો લોકોએ ઓનલાઇન દર્શન કર્યા: ઋષિકેશ માતાનો પ્રસાદ ઓનલાઇન પણ મંગાવી શકાય ઉપવાસમાં મોહનથાળ ન લઈ શકાય તેવી માન્યતા: ઋષિકેશ મોહનથાળની લાઈફ 7 થી 8 દિવસની : ઋષિકેશ ચીક્કી 3 મહિના સુધી સારી રહે છે : ઋષિકેશ મંદિર દ્વારા જ ચીક્કી પ્રસાદ નક્કી કરાયો : ઋષિકેશ આ મીઠાઈ નહિ પરંતુ આસ્થાનો વિષય: ઋષિકેશ
Ahmedabad/કણભામાં યુવકની હત્યાનો મામલો યુવકની ખેતરમાં નિપજાવી હતી હત્યા બોથડ લાકડું મારી નિપજાવી હતી હત્યા રોઝડું ભગાવવાને લઈને થયો હતો ઝગડો ખેતરમાં રોઝડાને લઇ થયો હતો ઝગડો ગ્રામ્ય પોલીસે આરોપીની કરી ધરપકડ