Ahmedabad/
કણભામાં યુવકની હત્યાનો મામલો યુવકની ખેતરમાં નિપજાવી હતી હત્યા બોથડ લાકડું મારી નિપજાવી હતી હત્યા રોઝડું ભગાવવાને લઈને થયો હતો ઝગડો ખેતરમાં રોઝડાને લઇ થયો હતો ઝગડો ગ્રામ્ય પોલીસે આરોપીની કરી ધરપકડ
