Weather/સુરત શહેરના વાતાવરણમાં પલટો બપોરબાદ વાતાવરણમાં પલટો આવ્યો વાદળછાયા વાતાવરણ સાથે પવનો ફૂંકાયા કેટલાક વિસ્તારમાં વરસાદી છાંટા શરૂ
Rajkot/H3N2 કેસોને લઇને મોટા સમાચાર હાઇરિસ્કમાં રહેલા તબીબોને ફલૂની રસી અપાશે તબીબોને H1N1 ફલૂની રસી અપાશે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ફ્લુના કેસ વધ્યા આ વર્ષે ફલૂના કેસોમાં 30 થી 40 ટકાનો વધારો સિવીલ હોસ્પિ.માં OPD-આઇસોલેશન વોર્ડ તૈયાર બાળકો અને મોટી ઉંમરના લોકો માટે ખાસ વોર્ડ લોકોએ ગભરાવવાની જરૂર નથી, સાવચેતીજરૂરી સિવિલ હોસ્પિ. દ્વારા 500 ટેસ્ટીંગ કીટની મંગાવી
Gujarat Visit/અમિત શાહ આવશે ગુજરાત પ્રવાસે 19 માર્ચે આવશે જૂનાગઢની મુલાકાતે જૂનાગઢ APMCનું કરશે ઉદઘાટન
Corona Cases/રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધ્યું 24 કલાકમાં રાજ્યમાં 58 કેસ નોંધાયા અમદાવાદમાં સૌથી વધુ કોરોનાના કેસ 24 કલાકમાં 23 દર્દીઓ થયા ડિસ્ચાર્જ રાજ્યમાં 268 કોરોનાના એક્ટિવ કેસ રાજ્યમાં 5 કોરોનાના દર્દી વેન્ટિલેટર પર અમદાવાદ શહેરમાં 30 કોરોનાના કેસ રાજકોટ શહેરમાં કોરોનાના 4 કેસ ભાવનગર શહેર અને વડોદરા શહેરમાં 4-4 કેસ અમરેલીમાં 3, મહેસાણામાં 2 કેસ સુરત ગ્રામ્ય અને સુરત શહેરમાં 2-2 કેસ અમદાવાદ ગ્રામ્ય, ભાવનગર ગ્રામ્યમાં 1-1 કેસ ગાંધીનગર શહેરમાં 1, પોરબંદરમાં 1 કેસ ગીર સોમનાથ, રાજકોટ ગ્રામ્ય, સાબકાંઠામાં 1-1 કેસ
Ahmedabad/AMC કમિ. એમ થેનારસનએ આપી શો કોઝ નોટિસ ચાર અધિકારીઓને આપવામાં આવી નોટિસ CNCDના નરેશ રાજપૂતને નોટિસ સોલિડ વેસ્ટના બીરેન શાહને સ્વચ્છતા મામલે નોટિસ એસ્ટેટ અધિકારી જીતેન્દ્ર ધાનણી નોટિસ જીતેન્દ્ર ધાનણીને દબાણ મામલે નોટિસ ડે એસ્ટેટ ઓફિસર ચંદનસિંહ બીલવાલને નોટિસ સરપ્રાઇઝ વિઝીટમાં ખામીઓ આવી હતી સામે ઉત્તર ઝોનમાં AMC કમિશ્નરે કરી હતી મુલાકાત