Corona Cases/ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધ્યું 24 કલાકમાં રાજ્યમાં 58 કેસ નોંધાયા અમદાવાદમાં સૌથી વધુ કોરોનાના કેસ 24 કલાકમાં 23 દર્દીઓ થયા ડિસ્ચાર્જ રાજ્યમાં 268 કોરોનાના એક્ટિવ કેસ રાજ્યમાં 5 કોરોનાના દર્દી વેન્ટિલેટર પર અમદાવાદ શહેરમાં 30 કોરોનાના કેસ રાજકોટ શહેરમાં કોરોનાના 4 કેસ ભાવનગર શહેર અને વડોદરા શહેરમાં 4-4 કેસ અમરેલીમાં 3, મહેસાણામાં 2 કેસ સુરત ગ્રામ્ય અને સુરત શહેરમાં 2-2 કેસ અમદાવાદ ગ્રામ્ય, ભાવનગર ગ્રામ્યમાં 1-1 કેસ ગાંધીનગર શહેરમાં 1, પોરબંદરમાં 1 કેસ ગીર સોમનાથ, રાજકોટ ગ્રામ્ય, સાબકાંઠામાં 1-1 કેસ

Breaking News