Corona Virus/વડોદરા શહેરમાં કોરોનાનો 1 કેસ નોંધાયો રાજ્યમાં 1 દર્દી હાલમાં વેન્ટીલેટર પર 80 દર્દીઓની હાલત સ્થિર રાજયમાં કોરોનાનો ખતરો ફરી એકવાર હોળી-ધુળેટી પૂર્વે કોરોનાના કેસ વધ્યા આજે કોરોનાના 18 કેસ નોંધાયા રાજ્યમાં હાલ કોરોનાના 81 એક્ટિવ કેસ 24 કલાકમાં 5 દર્દીઓ થયા ડિસ્ચાર્જ
Corona Virus/અમદાવાદમાં એક સાથે 11 કેસની એન્ટ્રી અમદાવાદ શહેરમાં 11 નવા કેસ નોંધાયા જુનાગઢ શહેરાં નવો એક કેસ નોંધાયો પોરબંદર, રાજકોટ શહેર, સાબરકાંઠામાં 1-1 કેસ સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં 1-1 કેસ
Corona Virus/રાજયમાં કોરોનાનો ખતરો ફરી એકવાર હોળી-ધુળેટી પૂર્વે કોરોનાના કેસ વધ્યા આજે કોરોનાના 18 કેસ નોંધાયા રાજ્યમાં હાલ કોરોનાના 81 એક્ટિવ કેસ 24 કલાકમાં 5 દર્દીઓ થયા ડિસ્ચાર્જ
halol/વાવાઝોડામાં પિતા અને પુત્રી ગંભીર ઈજાગ્રસ્ત વાવાઝોડાથી ઝાડ વીજ થાંભલા સાથે ધરાસાયી વીજ થાંભલા નીચે દબાય જતા પિતા-પુત્રી ઈજાગ્રસ્ત પાવાગઢ રોડ પર ટીંબી પાટીયા પાસે વૃક્ષ ધરાશાયી ઝાડ વીજવાયરો પર પડતાં વીજ થાંભલાઓ પણ તૂટ્યા વીજ થાંભલાઓ નજીક ઝૂપડામાં રહેતો હતો પરિવાર બંનેને સારવાર અર્થે હાલોલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખસેડાયા
Morbi/સીરામીક કારખાનામાં પતરા ઉડી ગયા લાલપર ગામ પાસે ભારે પવનની અસર જોવા મળી કુલીંગ સિસ્ટમનો પ્લાન્ટ પણ તૂટી પડ્યો કારખાનાના પતરા તૂટતા નુકસાન, કોઈ જાનહાની નહી
himmatnagar/વીજ થાંભલો પડતા મહિલાનું મોત UGVCLની મહિલા કર્મચારીનું નિપજ્યું મોત રોડ વચ્ચે પાલિકા ઘ્વારા લગાવેલ વીજ થાંભલો મહાવીરનગર થી મોતીપુરા તરફ જતી હતી મહિલા એકટીવા પર મહિલા કર્મચારીઓ જતા હતા
Surendranagar/ચોટીલા ડુંગર પર હોળી પ્રગટાવવામાં આવી માં ના સાનિધ્યમાં પરંપરાગત રીતે હોળી પ્રગટાવાઈ વૈદિક મંત્રોચ્ચાર સાથે હોળી પ્રગટાવવામાં આવી