Weather/29 જિલ્લાઓમાં વરસાદની આગાહી રાત્રે 9.30 કલાક સુધી વરસાદની આગાહી 40થી 60 કિ.મીની ઝડપે ફૂંકાઈ શકે પવન કચ્છ,બનાસકાંઠામાં વરસાદની આગાહી પાટણ, મોરબી,રાજકોટ,અમરેલીમાં પડી શકે વરસાદ સાબરકાંઠા,પંચમહાલમાં પણ વરસાદની આગાહી મહેસાણા,જામનગરમાં વરસાદ પડી શકે જૂનાગઢ અને ગીર સોમનાથ વરસાદની શકયતા ભાવનગર,બોટાદ,સુરેન્દ્રનગરમાં વરસાદની આગાહી
Weather/અમદાવાદમાં સમી સાંજે વાતાવરણમા પલટો શહેરના વિવિધ ભાગોમા વરસાદી છાંટા વેજલપુર, નારણપુરા, એસ.જી હાઇવે માં વરસાદ ગાંધીનગરના ચન્દ્રલામાં વરસાદ અમદાવાદમાં સમી સાંજે વાતાવરણમા પલટો
Gandhinagar/રાજયની સૌથી મોટી હોળી પ્રગટાવાઇ પાલજગામમાં સૌથી મોટી હોળીનુ આયોજન હોલિકા દહન વખતે અંગારા પર ચાલવાની પ્રથા પ્રથમ મહાકાળી માતાના મંદિરના પૂજારી ચાલે છે હોળીના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા
Weather/ધારીના મીઠાપુરમાં ધોધમાર કમોસમી વરસાદ ગાજ વીજ અને ધોધમાર કરાનો વરસાદ કરા સાથે વરસાદથી ઘઉંના પાકને નુકસાન વરસાદથી ખેડૂતોના પાકોને વ્યાપક નુકસાન ધારીના મીઠાપુરમાં ધોધમાર કમોસમી વરસાદ
Weather/અરવલ્લી જિલ્લમાં વાવાઝોડાનો માહોલ ધનસુરા, બાયડ પંથકમાં વાવાઝોડું 100 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયો પવન પવન ફૂંકાતા ધનસુરા પંથકમાં છવાયું અંધારપટ ભારે પવનના કારણે ઉભા પાકોમાં નુકસાન