Mehsana/હોળી પર્વની ધામધૂમથી ઉજવણી ઠેર-ઠેર હોલિકા દહન કરી હોળી પર્વની ઉજવણી હોળી પ્રાગટય બાદ દર્શન નું ખૂબ છે મહત્વ પૂજા. અર્ચના અને પ્રદક્ષિણા કરી આશીર્વાદ મેળવ્યા
Weather/વલભીપુર: પંથકમાં તાઉતેની યાદ અપાવતો પવન વિજળીના કડાકા સાથે જોરદાર પવન ફુકાયો વરસાદ શરૂ થતા વલભીપુર શહેરમાં વીજળી ગુલ ઘઉં અને ચણાના પાકમાં મોટા નુકસાનની ભીતી ડુંગળીમાં પલળવાથી ખેડૂતોને ભારે નુકસાન
Weather/ધ્રાંગધ્રા શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ જોરદાર પવન સાથે વરસાદ શરૂ ઘઉં, ધાણા, જીરું સહિતના પાકોને નુકસાનની ભીતિ કમોસમી વરસાદને પગલે ખેડૂતોમાં ચિંતા વધી ધ્રાંગધ્રા શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ જોરદાર પવન સાથે વરસાદ શરૂ
Weather/આણંદ: ઉમરેઠ પંથકમાં વાતાવરણમાં પલટો ભારે પવન સાથે વાવાઝોડાનો માહોલ ઑડ, શીલી, લિંગડામાં ભારે પવન ફૂંકાયો પણસોરા, સુરેલી સહિત વિસ્તારમાં ભારે પવન વાદળો ઘેરાતાની સાથે જ ભારે પવન ફૂંકાયો માર્ગ ઉપર ધૂળની ડમરીઓ ઉડી
Weather/ભાવનગર: જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલ્ટો શહેરી વિસ્તાર સહિત મીની વાવાઝોડા જેવી પરિસ્થિતિ પવન, વીજળી સાથે શહેરી વિસ્તારમાં કમોસમી વરસાદ ભારે પવનથી અનેક વિસ્તારોમાં થઇ વીજળી ગુલ ઘઉં, ધાણા, જીરું સહિતના પાકોને મોટાપાયે નુકશાનની ભીતિ કમોસમી વરસાદને પગલે ખેડૂતોમાં ચિંતા વધી
Vadodara/વાતાવરણમાં આવ્યો અચાનક પલટો પવન સાથે ધૂળની ડમળીઓ ઉડી ધૂળમય બન્યું વાતાવરણ હવામાનમાં અચાનક આવ્યો પલટો
Surendranagar/ચોટીલામાં વાતવરણમાં પલ્ટો આવ્યો જોરદાર પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો ખેડૂતો ઉપર આફત બન્યું માવઠું જીરું, ઘઉં, ધાણા જેવા પાકમાં નુકસાનની શક્યતા
Gandhinagar/અચાનક હવામાનમાં આવ્યો પલટો તેજ પવન સાથે ઉડી ધૂળની ડમરીઓ પાટનગરમાં બન્યું વરસાદી વાતાવરણ માવઠાની અસર ગાંધીનગરમાંપણ જોવા મળી
Bharuch/વૃક્ષ ધરાશાયી થતા મહિલાનું મોત જંબુસરમાં ભારે પવનના કારણે વૃક્ષ ધરાશાયી મહિલાનું ઘટના સ્થળે જ મોત,બે લોકો ઘાયલ ઘાયલોમાં છ માસની બાળકીનો પણ સમાવેશ જંબુસરનગરની શિવ નગર સોસાયટીમાં બની ઘટના
Gujarat/વડોદરામાં એસટીનો કંડકટર દારૂ સાથે ઝડપાયો વલસાડથી ડાકોર જતી બસનો કંડકટર ઝડપાયો એસ ટી વિભાગની બસ ચેકિંગની ટીમે ઝડપી પાડ્યો એસ ટી વિભાગે કંડકટરને પોલીસને સોંપ્યો વડોદરામાં એસટીનો કંડકટર દારૂ સાથે ઝડપાયો