Gujarat/
વડોદરામાં એસટીનો કંડકટર દારૂ સાથે ઝડપાયો વલસાડથી ડાકોર જતી બસનો કંડકટર ઝડપાયો એસ ટી વિભાગની બસ ચેકિંગની ટીમે ઝડપી પાડ્યો એસ ટી વિભાગે કંડકટરને પોલીસને સોંપ્યો વડોદરામાં એસટીનો કંડકટર દારૂ સાથે ઝડપાયો
