Weather/સુરતના વાતાવરણમાં પલટો ભરબપોરે પડયો કમોસમી વરસાદ વરસાદ પડતાં લોકોને ગરમીથી રાહત મળી વરસાદ પડતાં ખેડૂતોમાં ચિંતા અનેક વિસ્તારમાં પડ્યા વરસાદી ઝાપટા
Weather/મહુવા શહેરમાં અને ગ્રામ્યમાં વરસાદ શરૂ વાદળછાયા વાતાવરણ સાથે વરસાદ કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ ભરબપોરે પણ સમી સાંજ જેવું વાતાવરણ કેરીના પાકને નુકસાનીની ભીતિ
Weather/વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદ ધરમપુરના અનેક વિસ્તારોમાં વરસાદ ધામનીના હાટ બજારમાં વરસાદ બન્યો વિલન કમોસમી વરસાદ થી હાટવાડામાં દોડધામ ભારે પવનથી દુકાનોમાંથી સામાન ઉડ્યો
Weather/નવસારીના વાતાવરણમાં પલટો વાદળછાયા વાતાવરણ બાદ વરસાદ સુસવાટા મારતા ઠંડા પવનો ફૂંકાવાના શરૂ વાતાવરણ પલટાતા વરસાદ પડ્યો વરસાદ પડવાના કારણે ખેડૂતો ચિંતામાં ચીખલી ખેરગામ તાલુકામાં વરસાદી છાંટા