Surat/ઓનલાઇન ગેમ પર પોલીસની તવાઇ મોટા વરાછામાં ઓનલાઇન ગેમ પર દરોડા ગેમ દ્વારા નાણાં ટ્રાન્સફર થવાની આશંકા મોટાપાયે મોબાઇલ અને લેપટોપ કબ્જે તપાસમાં સાયબર ક્રાઈમ પણ જોડાઈ મોટું રેકેડ ચાલતું હોવાની આશંકાને લઈ રેડ તપાસ બાદ સમગ્ર મામલે ખુલાસો સામે આવશે
Gujarat/દ્વારકામાં મોટીસંખ્યામાં પહોંચ્યા પદયાત્રી સાંસદ પુનમ માડમે પદયાત્રીઓને ભોજન પીરસ્યું પદયાત્રીઓને દર વર્ષની જેમ પીરસ્યું ભોજન ઠેર ઠેર જય દ્વારીકાધીશનો ગગનભેદી નાદ ગુંજ્યો
Breaking News/રાજયમાં હજી ત્રણ દિવસ વરસાદી માહોલ હવામાન વિભાગે કરી આગાહી સૌરાષ્ટ્ર,દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહેશે કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ વીજળીના કડાકાની પણ શક્યતા અમરેલી, ગીર સોમનાથની આગાહી રાજકોટમાં પણ વરસાદની આગાહી પચ્છિમી પવનના કારણે વરસાદી માહોલ હાલ સૌથી વધુ 38.4 ડિગ્રી તાપમાન 9 માર્ચથી ગરમીનો પ્રકોપ શરુ થશે 9 માર્ચ બાદ ગરમીમાં વધારો થશે
Gujarat/અંબાજી:મોહનથાળ પ્રસાદ મુદ્દે વિવાદ વકર્યો મોહનથાળનો પ્રસાદ ચાલુ કરવા આવેદન કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કરી આપ્યું આવેદન કલેકટર વિરોધી નારા લગાવવામાં આવ્યા સમગ્ર ગુજરાતમાં આંદોલન આપવાની ચિમકી
Gandhinagar/સિંહના મોત મુદ્દે ગૃહમાં પ્રશ્ન કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કર્યો પ્રશ્ન સરકારે સિંહ મોત અંગે આપ્યો જવાબ ત્રણ વર્ષમાં કુદરતી રીતે ૩૨૫ સિંહના મોત થયા 2020-21 મા કુલ 123 સિંહના મોત 2021-22 મા 113 સિંહના મોત 2022-23 અત્યાર સુધી 89 સિંહના મોત ત્રણ વર્ષમાં અકુદરતી રીતે 41 સિંહના મોત 2020-21માં 14 2021-22માં 16 2022-23માં 11
Gujarat/અંબાજી મોહનથાળ પ્રસાદનો વિવાદ વર્ષોથી ધરાવવામાં આવતો મહાપ્રસાદ શરુ રાખવા માંગ મોહનથાળ પ્રસાદ શરુ રાખવા કરણી સેનાની માંગ કરણી સેનાના જે.પી. જાડેજાએ આપ્યું નિવેદન ભક્તોની શ્રદ્ધા સાથે ખિલવાડ કોઈકાળે નહિ ચલાવાય માતાજીના ભક્તોની શ્રદ્ધા સાથે થઇ રહ્યો છે ખિલવાડ સરકાર આ બાબતે દખલગીરી કરી ઘટતું કરે તેવી માંગ