Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/અરવલ્લીના મોડાસા પાસે ત્રિપલ અકસ્માત મેઘરજ રોડ પર બ્લોક ફેક્ટરી પાસે થયો અકસ્માત હોળીના તહેવારમાં વતન જતા મુસાફરોને નડયો અકસ્માત બે બોલેરો ગાડી અને ઇકો કાર વચ્ચે થયો અકસ્માત અકસ્માતમાં એક વ્યક્તિનું થયું ઘટનાસ્થળે જ મોત અકસ્માતમાં બે વ્યક્તિઓની હાલત ગંભીર ગમખ્વાર અકસ્માતમાં 10થી વધુ લોકો ઘાયલ 4 એમ્બ્યુલન્સની મદદથી ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા

Imran Khan before arrest

Pakistan/દુષ્કર્મીઓના હાથમાં સરકાર હશે તો કેવું હશે દેશનું ભવિષ્ય: ઈમરાન ખાન

Torturing Manish Sisodia

AAP/CBI મનીષ સિસોદિયાને માનસિક ટોર્ચર કરે છે કેમકે… : AAPનો આરોપ

Ind vs Aus 4th Test

Cricket/ટીમ ઈન્ડિયા હાર બાદ બેકફૂટ પર, હવે અમદાવાદની પીચમાં થશે આ ફેરફારો!

Breaking News/ક્રિકેટ રમતી વખતે વધુ એક યુવકનું મોત ઓલપાડના નરથાણ ગામની ઘટના ક્રિકેટ રમતી વખતે બેભાન થયો હતો યુવક બેભાન થયાં બાદ યુવકનું થયું મોત નિમેષ આહીર નામના યુવકનું મોત ફિલ્ડિંગ ભરતી વખતે યુવક થયો હતો બેભાન

Rahul Gandhi LS elections

India/શું રાહુલ ગાંધી લોકસભા ચૂંટણીમાં વડા પ્રધાન પદના ઉમેદવાર હશે?

Scientist Murdered Russia

Russia/કોરોનાની રસી બનાવનાર વ્યક્તિની હત્યાનો મામલો, હત્યારાએ પોલીસ સમક્ષ કર્યો ખુલાસો

Gujarat/ગઢડા રોડ પર ખાણખનીજની ટિમ પર હુમલો અધિકારી અને ટિમ કરાયો હિચકારો હુમલો અધિકારી સચિનભાઈ અને સાથી કર્મચારી પર હુમલો ચાર અજાણયા શખ્સઓ કર્યો અચાનક હુમલો અધિકારી અને કર્મચારી પર ઉપર હોકી વડે હુમલો હુમલામાં અધિકારીને પગના ભાગે થયું ફ્રેક્ચર સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ચાર હુમલાખોરોમાંથી એક ઈસમ પાસે હતી રિવોલ્વર: અધિકારી અગાઉનું મનદુઃખ રાખી કરાયો હુમલો: અધિકારી એક અઠવાડિયા પહેલા બરવાળા પાસે પકડી હતી ગાડી

Patan/ચાણસ્મા ખાતે ST બસનો અકસ્માત જીતોડાથી ગંગેટ જવાના માર્ગ પર અકસ્માત ઊંઝા ડેપોની ST બસ બની અકસ્માતનો ભોગ એસટી બસ ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ ડ્રાઇવરને ચક્કર આવતા અકસ્માત સર્જાયો અકસ્માતમાં ડ્રાઇવરના બંને પગ કપાયા અન્ય ચાર જેટલા મુસાફરોને થઈ ઈજાઓ ઇજાગ્રસ્તોને સરકારી હોસ્પિટલ ખસેડાયા

Gujarat/નવસારીમાં યોજાઈ અનોખી કાર સ્પર્ધા મહિન્દ્રા કંપની દ્વારા યોજવામાં આવી સ્પર્ધા અનોખી થાર ઓફ રોડ સ્પર્ધા યોજાઈ નવસારીના આલીપોર ગામમાં યોજાઈ સ્પર્ધા 30થી વધુ સ્પર્ધકોએ લીધો સ્પર્ધામાં ભાગ સ્પર્ધા માટે જુદા જુદા ટ્રેક તૈયાર કરાયા

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy