himmatnagar/ વીજ થાંભલો પડતા મહિલાનું મોત UGVCLની મહિલા કર્મચારીનું નિપજ્યું મોત રોડ વચ્ચે પાલિકા ઘ્વારા લગાવેલ વીજ થાંભલો મહાવીરનગર થી મોતીપુરા તરફ જતી હતી મહિલા એકટીવા પર મહિલા કર્મચારીઓ જતા હતા

Breaking News