Ahmedabad/જાલી કંપનીઓના નામે આઇટીસી લઇ છેતરપિંડી 14 કંપનીઓએ 27.14 કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ લીધો હોવાનો ઘટસ્ફોટ સરકાર સાથે છેતરપિંડી કરવા બદલ સરકારી કોન્ટ્રાક્ટરની ધરપકડ બોગસ ઇનવોઇસના આધારે 27.14 કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી ડીજીજીઆઇના અધિકારીઓ દ્વારા દિલીપ પટેલની ધરપકડ કરી મેસર્સ શક્તિ ઇન્ફ્રાસ્ટ્રકચર કે જે ગર્વમેન્ટ સીવીલ કોન્ટ્રાકટર 14 કંપનીઓ ઇનવર્ડ સપ્લાય મળ્યો ન હતો સપ્લાય માટે બેંક મારફતે આરટીજીએસથી પેમેન્ટ કર્યું સપ્લાયરના સ્થળના વચ્ચેનું ઓછું હોવાથી આ સપ્લાયર કંપની ઇ-વે બિલ જનરેટ કરતું ન હતું કંપનીના ઇનવોઇસમાં જે માલ-સામાન બતાવવામાં આવ્યો તપાસ માં 11 કંપની ધંધાના મુખ્ય સ્થળે અસ્તિત્વમાં ન હતી પેઢીઓ પાસેથી રૂપિયા 27.14 કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ લીધો હોવાનું સામે આવ્યું