Breaking News/રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી 5, 6, 7 માર્ચે સામાન્ય વરસાદની આગાહી દ.ગુજરાત, સૌરાષ્ટ્ર, સાબરકાંઠા, બનાસકાંઠામાં આગાહી દાહોદ, પંચમહાલ, ભાવનગર અને પોરબંદરમાં આગાહી 4 અને 5 તારીખે વાદળછાયું વાતાવરણ રહેશે 6 અને 7 તારીખે વરસાદની આગાહી કરાઈ ઠંડર સ્ટ્રોમ એકટીવીટી સાથે વરસાદની સંભાવના કમોસમી વરસાદ સાથે ગરમીનો પ્રકોપ પણ સાથે વધશે મહત્તમ તાપમાનમાં 2 થી 5 ડિગ્રી વધશે ભુજમાં સૌથી વધુ 38.8 ડિગ્રી તાપમાન નોંધાયું અમદાવાદ, ગાંધીનગરમાં તાપમાન 37 ડિગ્રી આસપાસ
Mahisagar/ઉનાળો આવતા જ જંગલ આગ શરૂ ગૂંથલી પંચાયત વિસ્તારની નીલગીરીમાં આગ આગ લાગવાનું કારણ અકબંધ એક કલાકથી વધુ સમયથી ચાલુ છે આ આગ ગામ લોકો દ્વારા ફાયર ફાયટરને જાણ કરાઇ ગામ લોકો દ્વારા આગને કાબુમાં લેવાના પ્રયાસ ખેડૂતોના ઘઉંના ખેતરોમાં ઘૂસે તેવી શકયતા તલાટી ક્રમ મંત્રી તેમજ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે
સાબરકાંઠા/માર્કેટ યાર્ડ-કોર્ટન માર્કેટ રહેશે બંધ હિંમતનગર માર્કેટ યાર્ડ અને કોર્ટન માર્કેટ રહેશે બંધ માર્કેટયાર્ડ-કોટન માર્કેટ ધૂળેટીના દિવસે બંધ રહેશે 8 માર્ચે ધૂળેટીને લઈને માર્કેટમાં ખરીદી બંધ 4 થી 6 માર્ચ દરમિયાન વરસાદની આગાહી હિમતનગર માર્કેટયાર્ડ દ્વારા ખેડૂતોને જાણ કરાઈ માર્કેટયાર્ડ દ્વારા સો.મીડિયા મેસેજ દ્વારા જાણ કરાઈ
Gujarat/નર્મદા યોજાના નું કામ હજુ પણ બાકી 31 ડિસે. 2022ની સ્થિતિએ હજુ પણ કામ બાકી હજુ 5975.641 લંબાઈ (કી.મી) નું કામ બાકી વિશાખા નહેરનું 171.678 કી.મી (લંબાઈ)નું કામ બકી પ્ર.શાખા નહેરનું 1070.842 લંબાઈનું કામ બાકી કોંગ્રેસના અર્જુન મોઢવાડિયાના પ્રશ્નનો લેખિતમાં સ્વિકાર