Breaking News/મંતવ્ય ન્યુઝના અહેવાલની અસર વલસાડના કોસ્ટલ હાઇવે પર થયો હોબાળો નવસારીના ધોલાઈ ખાતે રેતી ખનનનું કૌભાંડ કિશોર પ્રોજેકટને લઈ ચાલતું રેતી ખનન કૌભાંડ સ્થાનિકોના આક્ષેપને લઈ રેતી ભરેલી ટ્રકો અટકાવી સ્થાનિક ધંધો ભાગી પડવાના એંધાણને ઈ હોબાળો મુંબઇ જતી રેતી ભરેલી મોટી ટ્રકોને લઈ હોબાળો કિશોર પ્રોજેકટના નામે રેતી લઈ જવાનો આક્ષેપ રેતી મુંબઇ લઈ જવાનો આક્ષેપ કિશોર પ્રો. ચલાવતી મહિલા વચ્ચે બોલાચાલી સ્થાનિકો અને મહિલા વચ્ચે બોલાચાલી મહિલા દ્વારા સ્થાનિકોને ધમકી આપ્યાનો આક્ષેપ મહિલાએ રાજકારણીના નામે ધમકી આપ્યાનો આક્ષેપ સમગ્ર મામલો રૂરલ.પોલીસ સ્ટેશન પહોંચ્યો
Ahmedabad/વધુ એક બ્રિજ જર્જરીત હાલતમાં શહેરનો વધુ એક બ્રિજ જર્જરીત હાલતમાં ખોખરા બ્રિજ જેવો જ વધુ એક બ્રિજ બ્રિજ માગી રહ્યો છે સમારકામ ગમે ત્યારે મોટી દુર્ઘટનાનો બની શકે છે લોકો ભોગ સમારકામના બદલે કલર કરવામા આવ્યો ફક્ત સફેદ કલર કરવામા આવ્યો સ્પાન અને રોડ પણ એકદમ જર્જરિત હાલતમાં આ બ્રિજના દેખાય છે સળીયાઓ લોકોના ટેક્સના પૈસા નો તંત્ર કરી રહી છે બગાડ
Ahmedabad/હિટ એન્ડ રન કેસ નબીરાની BMW કારમાંથી મળી આવ્યું ચપ્પુ પોલીસે વધુ એક ફોર્ચ્યુનર કાર પણ કબજે કરી સત્યમ શર્માની ગાડીમાંથી ચપ્પુ મળતા કાર્યવાહી હિટ એન્ડ રન કરનાર નબીરો હજુ પકડથી દૂર
Gandhinagar/વિધાનસભા બહાર વિરોધ પ્રદર્શન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું વિરોધ પ્રદર્શન મોંધવારી મુદ્દે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન અમિત ચાવડા ગેસ સિલિન્ડર લઇને પહોંચ્યા કોંગ્રેસના નેતા અમિત ચાવડાનું નિવેદન મોંધવારી ઘટાડવાનું વચન આપી 2014માં સરકાર બનાવી 9 વર્ષ બાદ મોંઘવારી ઘટવાને બદલે આસમાને મોંઘવારી ઘટાડવાના સ્વપ્ન બતાવ્યા સરકારે
Surat/ભાજપ પ્રદેશ પ્રમુખનું મોટુ નિવેદન PM મોદી કરશે ડાયમન્ડ બુર્સનું લોકાર્પણ આગામી દિવસોમાં PM મોદી કરશે લોકાર્પણ ઇન્ટરનેશલ ફ્લાઇટ વધુ શરૂ કરવામાં આવશે ડાયમન્ડ બુર્સ સુરતને અપાવાશે ઇન્ટરનેશનલ ફ્લાઇટ સુરત એરપોર્ટ પર આપ્યું CR પાટીલે નિવેદન ખાનગી એરલાયન્સની ફ્લાઇટ શરૂ કરાશે દિલ્હી, કોલકત્તા, બેંગ્લોરની ફ્લાઇટ શરૂ
Ahmedabad/વધુ એક હિટ એન્ડ રનની ઘટના શહેરમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના નરોડા પાટિયા પાસે રાહદારીને લીધો અડફેટે વાહન ચાલકે અડફેટે લેતા રાહદારીનું મોત પોલીસે વાહનચાલકની શોધખોળ હાથ ધરી
Surat/સુરતની શાળામાં અંધશ્રદ્ધાની ઘટના વિદ્યાર્થિની બિમાર પડતા બોલાવ્યો ભુવાને ભુવાને બોલાવી વિધિ કરાવ્યાનો આરોપ મઢી ગામે વાત્સલ્ય ધામની ઘટના ગૃહમાતાએ પીંછી અને દોરા ધાગા કરાવ્યા આશ્રમ શાળામાં વિદ્યાર્થી કરે છે અભ્યાસ 140થી વધુ વિદ્યાર્થી કરે છે અભ્યાસ
Ahmedabad/કોર્પો.ના ટેક્સ વિભાગની બેદરકારી 502ની ઓફિસમાં 503 નંબરની નોટિસ લગાવી ટેક્સ ભરેલો હોવા છતાં પણ માર્યું સિલ નં. 503 માં જૂની નોટિસ હતી, પણ સીલ નહોતુ 502 મિલકતધારકે ટેક્સ ભર્યા હોવાનો કર્યો ઉલ્લેખ મિલકત ધારકે ઓફિસનો વિડીયો બનાવી કર્યો વાયરલ
Breaking News/અમદાવાદ ખાનગી ટ્રાવેલ્સને લઈને મોટા સમાચાર શહેરમાં ખાનગી ટ્રાવેલ્સના જાહેરનામામાં થયો ફેરફાર રાત્રે 10થી સવારે 8 વાગ્યા સુધી ટ્રાવેલ્સ બસને મંજૂરી પહેલા રાત્રે 11 થી સવારે 7 વાગ્યા સુધી હતો સમય