Gandhinagar/નકલી PSI તરીકે ટ્રેનિંગ લેવાનો મામલો આજે DGP વિકાસ સહાયે બોલાવી હતી બેઠક બેઠકમાં લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય હવે કેન્ડીડેટના કરાશે બાયોમેટ્રિક ક્રોસ વેરીફીકેશન 2021ની પરીક્ષામાં પાસ થયેલ તમામના ક્રોસ વેરીફીકેશન બાયોમેટ્રિક વેરિફિકેશન બાદ DGPને સોંપાશે રિપોર્ટ
Junagadh/મહિલા કોર્પો.ના પતિ દારૂ સાથે ઝડપાયો લિસ્ટેડ બુટલેગર ધીરેન કારીયા ફરી વિવાદમાં સાબલપુર નજીકથી વિદેશી દારૂના જથ્થો સાથે ઝડપાયો બટાકાની આડમાં લવાતો હતો વિદેશી દારૂનો જથ્થો મોટી માત્રામાં દારૂના જથ્થા સાથે ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યો પોલીસે દેવદત્ત બસીયા નામના શખ્સની કરી ધરપકડ દારૂ મંગવનાર ધીરેન કારીયા અને ભગા ભારાઇ ફરાર આ અગાઉ પણ ધીરેન કારીયા પકડાયો હતો દારૂ પ્રકરણમાં અમરેલી પોલીસે દારૂના જથ્થા સાથે પકડ્યો હતો ધીરેનને
Hathras Gang Rape/કેવી રીતે 3 આરોપીઓ નિર્દોષ છૂટ્યા? પીડિતા સાથે ગેંગરેપનો આરોપ કોર્ટમાં કેમ સાબિત થઈ શક્યો નહીં
Ahmedabad/AMC નો જનતા માટે મહત્વપૂર્ણ નિર્ણય ગરમીમાં લોકોને રાહત મળે તે માટે નિર્ણય આવતીકાલથી બગીચાઓ રહેશે મોડી રાત્રે સુધી ખુલ્લા સવારે 5 થી રાતે 11 વાગ્યા સુધી ખુલ્લા રહેશે બપોરે પણ ગાર્ડન ખુલ્લા રાખવાનો નિર્ણય પહેલા બપોરે 12 થી 2 ગાર્ડન બંધ રહેતા હતા સ્ટેન્ડિંગ કમિટીમાં ચર્ચા બાદ આવતીકાલથી જ થશે અમલવારી