Breaking News/મદાવાદ શહેરના કેટલાક વોર્ડમાં પાણીકાપ આવતીકાલથી શહેરના 11 વોર્ડમાં પાણીકાપ સરખેજ-ગાંધીનગર હાઇવે પર લાઇનમાં લીકેજ મેઇન લાઇનમાં લીકેજ રિપેરીંગ કામના લીધે પાણીકાપ આવતીકાલ સાંજથી 5 માર્ચ સુધી રહેશે પાણી કાપ જાસપુર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં અપાતા પાણી પુરવઠા પર અસર થલતેજ, સરખેજ, રાણીપ, વાડજમાં આવતીકાલે પાણીકાપ વેજલપુર, ગોતા, ચાંદલોડિયામાં આવતીકાલે પાણીકાપ ઘાટલોડિયા, બોડકદેવ, જોધપુર વિસ્તારનો સમામવેશ
Vadodara/કોર્પો.ની ઢોર પાર્ટી પર હુમલાનો મામલો નવાયાર્ડમાં કરવામાં આવ્યો હતો હુમલો હુમલો કરનાર આરોપીઓ પર પાસા કરાઈ ફતેગંજ પોલીસે કરી પાસાની કાર્યવાહી 4 લોકો સામે કરાઇ પાસાની કાર્યવાહી ગોવિંદ ભરવાડ, જહા ભરવાડ સામે કાર્યવાહી હામા ભરવાડ અને નનુ ભરવાડ સામે કામગીરી મહેસાણા, પાલનપુર, જામનગર, રાજકોટની જેલમાં મોકલ્યા એક સાથે 4 સામે કાર્યવાહી કરતાં પશુપાલકોમાં ફફડાટ
Valsad/વાંકાસ ગામેથી મળ્યો 10 વર્ષિય બાળકી મૃતદેહ બાળકી સાથે દુષ્કર્મ આચરી હત્યા કરી હોવાનો ખુલાસો 45 વર્ષિય શખ્સની પોલીસે કરી ધરપકડ બાળકીનું અપહરણ મહારાષ્ટ્રના તલાસરીથી કર્યું હતું બાળકીનું અપહરણ કરી વાંકાસ ગામે લાવ્યો હતો બાળકી સ્કૂલેથી પરત ન ફરતા નોંધાવી હતી ફરિયાદ
Political news/ભાજપે 4 જિલ્લા પ્રમુખની કરી નિમણૂંક CR પાટીલે 3 જિ. પ્રમુખની કરી જાહેરાત CR પાટીલે એક શહેર પ્રમુખની કરી જાહેરાત મહેસાણામાં ગીરીશ રાજગોરની નિમણૂંક ભાવનગર શહેરમાં અભયસિંહ ચૌહાણની નિમણૂંક ભાવનગર જિલ્લામાં આર.સી. મકવાણાની નિમણૂંક બોટાદમાં મયુર પટેલની કરવામાં આવી નિમણૂંક
Rajkot/જેતપુરમાં ઘોડા પર સ્ટંટ કરતો વિડીયો વાયરલ યુવકે ઘોડા પર ઉભા રહીને સ્ટંટ કરતો વિડીયો વાયરલ બસ સ્ટેન્ડમાં ઘોડા પર સ્ટંટ કરતો વિડીયો વાયરલ જાહેર સ્થળો પર સ્ટંટ કરવાથી બની શકે છે દુર્ઘટના વિદ્યાર્થિનીઓ સામે રોફ જમાવવા સ્ટંટ કર્યાની ચર્ચા
Surat/રેલવે પાર્સલની આડમાં નશાનો કારોબાર ગાંજા મિશ્રિત ભાંગની ગોળીનો મોટો જથ્થો મળી આવ્યો સુરતના રેલવે પાર્સલ ઓફિસ ખાતેથી મળી આવ્યો જથ્થો અંદાજીત 900 કિલોગ્રામ જેટલો જથ્થો મળી આવ્યો બિનવારસી મળેલા જથ્થાને FSLમાં મોકલાયો પોલીસે સમગ્ર મામલે તાપસ હાથ ધરી
Gujarat/અમરેલીના રાજુલામાં નિર્માણાધીન બ્રિજ ધરાશાયી ભાવનગર- વેરાવળ હાઇવેમાં બની રહેલો બ્રિજ ધરાશાયી નબળી કામગીરીને લઇને બ્રિજ થયો ધરાશાયી દાતરડી ગામ પાસે આવેલ નિર્માણાધીન બ્રિજ ધરાશાયી